Sonakshi Sinha એ સોશિયલ મીડિયા પર શેર કરી એક તસ્વીર, લખ્યું સ્પેશિયલ કેપ્શન

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા કોરોનાના આ મુશ્કેલ સમયમાં સતત પોસ્ટ્સ શેર કરીને લોકોને મોટીવેટ કરી રહી છે. સાથે એક-બીજાને મદદ કરવાની અપીલ પણ કરી રહી છે.

Sonakshi Sinha એ સોશિયલ મીડિયા પર શેર કરી એક તસ્વીર, લખ્યું સ્પેશિયલ કેપ્શન
Sonakshi Sinha
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 24, 2021 | 3:16 PM

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) કોરોનાના આ મુશ્કેલ સમયમાં સતત પોસ્ટ્સ શેર કરીને લોકોને મોટીવેટ કરી રહી છે. સાથે એક-બીજાને મદદ કરવાની અપીલ પણ કરી રહી છે. હવે તેમની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ ગ્લેમરસ ફોટો સોનાક્ષી સિંહાએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો છે. આ ફોટામાં અભિનેત્રી બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ લોકોએ ફોટો પસંદ કર્યો છે. સાથે કમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેમને એક ખાસ કેપ્શન પણ લખ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

તાજેતરમાં જ તેઓએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓએ એકબીજાને મદદ કરવાની વિનંતી કરી છે. વીડિયોમાં તેમણે કહ્યું કે, “આપણા દેશને કોરોનાની બીજી લહેરએ ખરાબ રીતે પ્રભાવિત કરી છે અને મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે.” જેમણે પોતાનો આસપાસના અથવા પરિવારના લોકોને ગુમાવ્યો છે. આપણને રોજ આવી કેટલીક તસવીરો જોવા મળે છે, જેમાં લોકો ઓક્સિજન સિલિન્ડર, મેડિકલ સુવિધાઓ અને દવાઓ મેળવી શકતા નથી.

પરંતુ મને આશા છે કે આ ખરાબ સમયને પણ સંભાળી શકાય છે. આપણે બધા એક સાથે છીએ.” તેમણે વીડિયોમાં વધુમાં જણાવ્યું કે,‘આપણે બધાં આ રોગ સામે સાથે મળીને લડીશું અને એક દિવસ જીતીશું ’.

જો આપણે તેમના વર્કફ્રન્ટની વાત કરીએ તો, સોનાક્ષી સિંહા જલ્દીથી અભિષેક દુધૈયા (Abhishek Dudhaiya) નિર્દેશિત ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ (Bhuj: The Pride of India) માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અજય દેવગન (Ajay Devgan), સંજય દત્ત (Sanjay Dutt) , નોરા ફતેહી (Nora Fatehi) અને શરદ કેલકર (Sharad Kelkar)ની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney Plus Hotstar) પર રિલીઝ થશે. આ સિવાય સોનાક્ષી નેટફ્લિક્સ (Netflix) ની અનટોલ્ડ વેબ સીરીઝમાં જોવા મળશે, આ વેબ સિરીઝમાં તે એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી રહી છે. તાજેતરમાં, તેમણે વેબ સીરીઝમાં પોતાનો પહેલો લુક શેર કર્યો છે.

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">