અક્ષય કુમાર ખુરશી પર સ્ટંટ કરવા ગયા અને નીચે પટકાયા, જુઓ VIDEO

અક્ષય કુમાર પોતાના સ્ટંટ માટે જાણીતા છે. તેઓ ખતરોના ખેલાડી કહેવામાં આવે છે અને લોકો તેમને ફિટનેસને લઈને પણ પસંદ કરે છે. અક્ષય કુમારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ઘણી બધી મહિલાઓ સાથે વાત કરી રહ્યાં હોય છે. Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે […]

અક્ષય કુમાર ખુરશી પર સ્ટંટ કરવા ગયા અને નીચે પટકાયા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 12, 2019 | 11:05 AM

અક્ષય કુમાર પોતાના સ્ટંટ માટે જાણીતા છે. તેઓ ખતરોના ખેલાડી કહેવામાં આવે છે અને લોકો તેમને ફિટનેસને લઈને પણ પસંદ કરે છે. અક્ષય કુમારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ઘણી બધી મહિલાઓ સાથે વાત કરી રહ્યાં હોય છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   પત્રકારનો દાવો, પાકિસ્તાની સેના ભારે હથિયારો સાથે ભારત-પાક. બોર્ડર તરફ આગળ વધી રહી છે

આ વાત દરમિયાન તેઓ એવી રીતે ખુરશીમાં બેસીને સ્ટાઈલ કરવાનો પ્રયત્ન કરે છે કે તેઓ ઢળી પડે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર લોકો તેને શેર કરીને મજા લઈ રહ્યાં છે. જો કે અક્ષય કુમાર પણ આ વીડિયોમાં સરળતાથી ઉઠી જાય છે. અન્ય મહિલાઓ પણ આ વીડિયોમાં જ્યારે અક્ષય કુમાર પડે છે તેના પર ખાસ ધ્યાન આપતી જોવા મળી નથી રહી. અંતે તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર ખૂલાસો કરે છે કે આ બધું જે તેમની સાથે થયું તે સ્ક્રીપ્ટેડ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">