AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિલ્મ “દબંગ-3″નું નવું સોંગ રીલીઝ, જુઓ ચુલબુલ પાંડે-રજ્જોનો રૉમાન્સ

બોલિવુડમાં ફરી એકવાર “ચુલબુલ પાંડે”નો જાદુ જોવા મળશે. સલમાન ખાન ફિલ્મ “દબંગ-3” લઇને આવી રહ્યા છે. આ ફિલ્મનું એક રોમેન્ટિક સોંગ રીલીઝ થયું છે. આ સોંગમાં સોનાક્ષી સિન્હા અને સલમાન ખાનનો મસ્તીભર્યો અંદાજ અને રૉમાન્સ જોવા મળી રહ્યો છે. ચુલબુલ પાંડે અને રજ્જોના રોમાન્સને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું રૉમેન્ટી સોંગ છે “યુ […]

ફિલ્મ દબંગ-3નું નવું સોંગ રીલીઝ, જુઓ ચુલબુલ પાંડે-રજ્જોનો રૉમાન્સ
Bhumi Gor
| Edited By: | Updated on: Nov 22, 2019 | 1:59 PM
Share

બોલિવુડમાં ફરી એકવાર “ચુલબુલ પાંડે”નો જાદુ જોવા મળશે. સલમાન ખાન ફિલ્મ “દબંગ-3” લઇને આવી રહ્યા છે. આ ફિલ્મનું એક રોમેન્ટિક સોંગ રીલીઝ થયું છે. આ સોંગમાં સોનાક્ષી સિન્હા અને સલમાન ખાનનો મસ્તીભર્યો અંદાજ અને રૉમાન્સ જોવા મળી રહ્યો છે. ચુલબુલ પાંડે અને રજ્જોના રોમાન્સને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું રૉમેન્ટી સોંગ છે “યુ કર કે…” જેનો ઓડિયો પહેલા જ રીલીઝ થઇ ગયો હતો. જેના કારણે સૌ કોઇને આ ન્યુ સોંગના વીડિયોનો ઇંતજાર હતો. જુઓ ચુલબુલ પાંડે-રજ્જોનું આ ધમાકેદાર નવું સોંગ…

આ સોંગેની ખાસ વાત છે કે, તેમાં ચુલબુલ પાંડે અને રજ્જોની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. સાથે ગીતમાં સલમાનના ડાન્સ મૂવ્સ પણ કંઇક અલગ જ છે. આ સોંગમાં સોનાક્ષી ક્યારેક પિંક કલરની સાડી તો ક્યારેક લેમન ગ્રીન કલરની સાડીમાં દર્શકોના દિલ જીતી રહી છે. ખાસ વાત છેકે, સલમાન ખાને પાયલ દેવની સાથે મળી આ સોંગ ગાયું છે.

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">