Ilahi Song Lyrics : ફિલ્મ YEH JAWAANI HAI DEEWANIનું ફેમસ સોન્ગ ઈલાહીના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Mast Magan Song Lyrics : ફિલ્મ 2 Statesનું ફેમસ સોન્ગ મસ્ત મગનના Lyrics ગુજરાતીમાં વાંચો
ફિલ્મ યે જવાની હૈ દિવાનીનું ફેમસ સોન્ગ ઈલાહીના lyrics જોઈશું. જેને અરિજિત સિંગ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે તેના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. ઈલાહી ગીતનું મ્યુઝીક પ્રીતમે આપ્યુ છે. આ સોન્ગમાં રણવીર કપૂર અને દિપીકા જોવા મળે છે.
Ilahi Song Lyrics
ઇલાહી ગીતો (ઓહ, આહ) (ઓહ, આહ) (ઓહ, આહ)
શામેં મલંગ સી, રાતે સુરંગ સી, બાગી ઉડાન પે હી ના જાને ક્યૂં
ઇલાહી, મેરા જી આયે-આયે (ઓહ), ઇલાહી, મેરા જી આયે-આયે (આહ)
કલ પે સવાલ હૈ, જીના ફિલહાલ હૈ, કાના-બદોષિયોં પે હી જાને ક્યૂં
ઇલાહી, મેરા જી આયે-આયે, ઇલાહી, મેરા જી આયે-આયે (ઓહ)
મેરા ફલસાફા, કંધે પે મેરા બસ્તા, ચલા મેં જહાં લે ચલા મુઝે રસ્તો, બૂંદો પે નહીં, ગહરે સમંદર પે, વાહ-ઓહ, વાહ-ઓહ, વાહ-ઓહ
ઇલાહી, મેરા જી આયે-આયે (ઇલાહી, મેરા જી આયે-આયે) ઇલાહી, મેરા જી આયે-આયે (ઇલાહી, મેરા જી આયે-આયે)
શામેં મલંગ સી, રાતેં સુરંગ સી (ઓહ) બાગી ઉડાન પે હી ના જાને ક્યૂં (આહ, ઓહ)
ઇલાહી, મેરા જી આયે-આયે (આહ) ઇલાહી, મેરા જી આયે-આયે (ઓહ)
ઓહ-આહ, ઓહ-આહ ઓહ-આહ, ઓહ-આહ ઓહ-આહ, ઓહ-આહ ઓહ-આહ, ઓહ-આહ, હા
(ઓહ, આહ)
_______________________________________________________________________________ Ilahi Lyrics (Ooh, aah) (Ooh, aah) (Ooh, aah)
shaamein malang see, raatein surang see baagi udaan pe hee naa jaane kyun
ilaahi, mera jee aaye-aaye (ooh) ilaahi, mera jee aaye-aaye (aah)
kal pe savaal hai, jeenaa filhal hai kaanaa-badoshiyon pe hee jaane kyun
ilaahi, mera jee aaye-aaye ilaahi, mera jee aaye-aaye (ooh)
mera falsafaa, kandhe pe mera bastaa chalaa main jahaan le chalaa muje rastaa boondon pe nahin, gahare samundar pe Whoa-ooh, whoa-ooh, whoa-oh
ilaahi, mera jee aaye-aaye (ilaahi, mera jee aaye-aaye) ilaahi, mera jee aaye-aaye (ilaahi, mera jee aaye-aaye)
shaamein malang see, raatein surang see (ooh) baagi udaan pe hee naa jaane kyun (aah, ooh)
ilaahi, mera jee aaye-aaye (aah) ilaahi, mera jee aaye-aaye (ooh)
Ooh-aah, ooh-aah Ooh-aah, ooh-aah Ooh-aah, ooh-aah Ooh-aah, ooh-aah, yeah
(Ooh, aah)
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…