AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khairiyat Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલુ ખૈરિયતના Lyrics ગુજરાતીમાં વાંચો

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Khairiyat Song Lyrics: અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલુ ખૈરિયતના Lyrics ગુજરાતીમાં વાંચો
Khairiyat Song Lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 1:58 PM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Mai Tumse Milne Aaunga Song: લેટેસ્ટ હિન્દી Album Song મૈં તુમસે મિલને આઉંગાના લિરિક્સ

ફિલ્મ છિછોરેનું ફેમસ ગીત ખૈરિયત અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલુ છે. આ સુંદર ગીતમાં સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર જોવા મળે છે. ખૈરિયત ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે અને આ ગીતના વીડિયોનું નિર્દેશન નિતેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે.

Khairiyat Song Lyrics

ખૈરિયત પુછોં, કભી તો કૈફિયત પૂછોં, તુમ્હારે બિન દીવાને કા, ક્યા હાલ હૈ

દિલ મેરા દેખો, ના મેરી હૈસીયાત પૂછો, તેરે બિન એક દિન જૈસે, 100 સાલ હૈ

અંજામ હૈ તાઈ મેરા, હોના તુમ્હે હૈ મેરા, જીતની ભી હો દૂરિયાં, ફિલહાલ હૈં

યે દૂરિયાં ફિલહાલ હૈં,

હો હો ખૈરિયત પૂછોં, કભી તો કૈફિયત પૂછોં, તુમ્હારે બિન દીવાને કા, ક્યા હાલ હૈ

દિલ મેરા દેખો ના મેરી હૈસીયાત પૂછો તેરે બિન એક દિન જૈસે 100 સાલ હૈ

તુમ્હારી તસવીર કે સહરે, મૌસમ કઈ ગુઝારે, મૌસમી ના સમજો, પર ઇશ્ક કો હમારે

નજરોં કે સામને મેં, આતા નહી તુમ્હારે, મગર રહેતે હો હર પલ, મંઝર મેં તુમ હમારે

અગર ઇશ્ક સે હૈ મિલા, ફિર દર્દ સે ક્યા ગીલા, ઇસ દર્દ મેં ઝિંદગી, ખુશ હાલ હૈ

યે દૂરિયાં ફિલહાલ હૈં,

હો હો ખૈરિયત પૂછોં, કભી તો કૈફિયત પૂછોં, તુમ્હારે બિન દીવાને કા, ક્યા હાલ હૈ

દિલ મેરા દેખો, ના મેરી હૈસીયાત પૂછો, તેરે બિન એક દિન જૈસે, 100 સાલ હૈ

અંજામ હૈ તાઈ મેરા, હોના તુમ્હે હૈ મેરા, જીતની ભી હો દૂરિયાં, ફિલહાલ હૈં,

યે દૂરિયાં ફિલહાલ હૈં

__________________________________________________________________________________

Khairiyat Puchon Kabhi To Kaifiyat Puchon Tumhare Bin Deewane Ka Kya Haal Hai

Dil Mera Dekho Na Meri Haisiyat Puchon Tere Bin Ek Din Jaise 100 Saal Hai

Anjaam Hai Tai Mera Hona Tumhe Hai Mera Jitni Bhi Ho Dooriyan Filhaal Hain

Yeh Dooriyan Filhaal Hain

Ho Ho Khairiyat Puchon Kabhi To Kaifiyat Puchon Tumhare Bin Deewane Ka Kya Haal Hai

Dil Mera Dekho Na Meri Haisiyat Puchon Tere Bin Ek Din Jaise 100 Saal Hai

Tumhari Tasveer Ke Sahare Mausam Kayi Guzare Mausami Na Samjho Par Ishq Ko Humare

Nazron Ke Saamne Main Aata Nahi Tumhare Magar Rehte Ho Har Pal Manzar Mein Tum Humare

Agar Ishq Se Hai Mila Fir Dard Se Kya Gila Iss Dard Mein Zindagi Khush Haal Hai

Yeh Dooriyan Filhaal Hain

Ho Ho Khairiyat Puchon Kabhi To Kaifiyat Puchon Tumhare Bin Deewane Ka Kya Haal Hai

Dil Mera Dekho Na Meri Haisiyat Puchon Tere Bin Ek Din Jaise 100 Saal Hai

Anjaam Hai Tai Mera Hona Tumhe Hai Mera Jitni Bhi Ho Dooriyan Filhaal Hain

Yeh Dooriyan Filhaal Hain

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">