Jab Tum Chaho Song Lyrics : જબ તુમ ચાહો સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે પ્રેમ રતન ધન પાયોના જબ તુમ ચાહો સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગ મોહમ્મદ ઈરફાન, દર્શન રાવલ, પલક મુછલ દ્વારા ગાવામાં આવેલુ છે.અને આ રોમેન્ટિક ગીતમાં સલમાન ખાન, સોનમ કપૂર જોવા મળી રહ્યાં છે.

Jab Tum Chaho Song Lyrics : જબ તુમ ચાહો સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Jab Tum Chaho Song Lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 2:02 PM

Song Lyrics : આજે આપણે પ્રેમ રતન ધન પાયોના જબ તુમ ચાહો સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગ મોહમ્મદ ઈરફાન, દર્શન રાવલ, પલક મુછલ દ્વારા ગાવામાં આવેલુ છે. અને આ રોમેન્ટિક ગીતમાં સલમાન ખાન, સોનમ કપૂર જોવા મળી રહ્યાં છે. જબ તુમ ચાહો ગીતના લિરિક્સ ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સંગીત હિમેશ રેશમિયા દ્વારા આપવામાં આવ્યું છે. અને વીડિયોનું નિર્દેશન સૂરજ બડજાત્યા ( Sooraj Barjatya ) દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Zindagi Song Lyrics : પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરનું જિંદગી સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Jab Tum Chaho Song lyrics

જબ તુમ ચાહો પાસ આતે હો

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

જબ તુમ ચાહો દૂર જાતે હો

જબ તુમ ચાહો પાસ આતે હો

જબ તુમ ચાહો દૂર જાતે હો

ચલતી હંમેશા મરઝી તુમ્હારી

કહેતે હો ફિર ભી પ્યાર કરતે હો

માન મૈને ગલતીયાં કી

થોડી થોડી સખ્તીયા કી

ઇશ્ક મેં થોડી સી મસ્તિયાં કી

જબ તુમ ચાહો શિકવે ગીલે હો

જબ તુમ ચાહો દિલ યે મિલે હો

ચલતી હમેશા મરઝી તુમ્હારી

જાઓ બડે આયે પ્યાર કરતા હો

દિલ કી બાતેં બોલતે નહીં

રાઝ અપને તુમ ખોલતે નહીં

અપને મન કી તુમ કરતે હો સદા

મેરા મન તુમ તટોલતે નહીં

સચ હૈ તેરી યે સબ શીખાયતેં

તોડ દુંગા યે રિવાયતેં

ભૂલ મેરી ભૂલ જાના

મુઝકો આયા ના રિઝાના

મગર ચાહતા હૂં અબ મનાના

જબ તુમ ચાહો હસ કે બુલાઓ

જબ તુમ ચાહો લડતે હી જાઓ

ચલતી હમેશા મરઝી તુમ્હારી

બડી બડી બાતેં પ્યાર કરતે હો

સીખની હૈ પ્યાર કી બારીકિયાં સબી

હો સમય અગર તો શીખા દિજીયે અભિ

કૈસે કિસી કો રિઝહતે બાત મેં

દૂર કૈસે હોતી કિસી કી નરાઝગી

ભોલે બાંકે કરતે હો ગુસ્તાખિયાં

છોડ દો યે સબ ચલાકિયાં

બાતોં મેં બેહલાઓ ના યુન

બાત કો બઢાઓ ના યુન

માનુગી ના મેં મનાઓ ના યુન

જબ તુમ ચાહો શામ સાજી હો

જબ તુમ ચાહો રાત ઢાલી હો

અબ તુમ ચાહો જો ભી સઝા દો

બસ થોડા સા હસ કે દિખા દો

g clip-path="url(#clip0_868_265)">