AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જય શ્રી રામ સોંગ લિરિક્સ : રામ મંદિર નિર્માણ માટે થયેલા સંઘર્ષની સમગ્ર ગાથા આ સોંગના માધ્યમથી જાણો, અને વાંચો લિરિક્સ

| Updated on: Jan 22, 2024 | 10:09 AM
Share

અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેના અંતર્ગત દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.તો આજે આપણે જય શ્રી રામ સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું.

અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેના અંતર્ગત દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે આપણે જય શ્રી રામ સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. તો આ સોંગના લિરિક્સ વિષ્ણુ શર્મા દ્વારા લખવામાં આવ્યા છે. વિષ્ણુ શર્માએ દિલ્લીના એક મેટ્રો સ્ટેશન પર બેસીને 15 મીનીટમાં જ લખવામાં આવ્યુ છે. તેમજ આ સોંગને દિવ્યા કુમાર અને અનુ મલિક દ્વારા ગાવામાં આવ્યુ છે. જેમાં સોંગ ગાવા માટે અનુ મલિકે કોઈ પણ પ્રકારની ફિ લીધી નથી. આ સોંગમાં રામ મંદિર બનાવવામાં કેટલો સંઘર્ષ થયો છે.તેનો વર્ણન કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ સોંગને 1.7 મિલિયન કરતા વધારે લોકોએ જોયુ છે.

જય શ્રી રામ સોંગ

ઓમ જય શ્રી રામ,ઓમ જય હનુમાન

શ્રી રામ વિરાજેંગે જન્મભૂમિ મેં

સદિયોં કા તપ પૂરન હોગા

હર ગાંવ, ગલી સે ના હો આહુતિ

મહાયજ્ઞ સફલ કૈસે હોગા

શ્રી રામ વિરાજેંગે જન્મભૂમિ મેં

સદિયોં કા તપ પૂરન હોગા

હર ગાંવ, ગલી સે ના હો આહુતિ

મહાયજ્ઞ સફલ કૈસે હોગા

જય રઘુનંદન સીતા રામ

દશરથ નંદન જય શ્રી રામ

સિયારામ જય રામ જય જય રામ

ચલો અયોધ્યા બુલાયે રામ

જય શ્રી રામ, જય હનુમાન

સદિયોં સે સંગ્રામ હુએ

જાને કિતને બલિદન હુએ

સદિયોં સે સંગ્રામ હુએ

જાને કિતને બલિદન હુએ

કિતની સરકારે ચલી ગયી

અબ જકે મુક્ત શ્રી રામ હુએ

કિતની સરકારે ચલી ગયી

અબ જકે મુક્ત શ્રી રામ હુએ

પ્રાણ પ્રતિષ્ઠા કી યે

પ્રાણ પ્રતિષ્ઠા કી યે

યે અપ્રતિમ ઝાંકી

પ્રાણ પ્રતિષ્ઠા કી

યે અપ્રતિમ ઝાંકી

અપ્રતિમ ઝાંકી

જય રઘુનંદન સીતા રામ

દશરથ નંદન જય શ્રી રામ

સિયારામ જય રામ જય જય રામ

ચલો અયોધ્યા બુલાયે રામ

સિયારામ જય રામ જય જય રામ

દશરથ નંદન જય શ્રી રામ

ગંગા કે લિયે આયે ભાગીરથ

અહિલ્યા હેતુ આયે રામ

ગંગા કે લિયે આયે ભાગીરથ

અહિલ્યા હેતુ આયે રામ

ભક્તો કે લિયે આયે મોદી યોગી

બનવાયા ભવ્ય રામ મંદિર ધામ

રાહ કે સબ અવરોધ હાથે

નહિ બચા કોઈ સંકટ બાકી

રાહ કે સબ અવરોધ હાથે

નહિ બચા કોઈ સંકટ બાકી

રામ લાલા કો ઘર મેં લે

દૂર ભાગયે સબ પાપી

દૂર ભાગયે સબ પાપી

સબકો દેની હૈ આહુતિ

રેહ ના જાયે કોઈ બાકી

રેહ ના જાયે કોઈ બાકી

જય રઘુનંદન સીતા રામ

દશરથ નંદન જય શ્રી રામ

સિયારામ જય રામ જય જય રામ

ચલો અયોધ્યા બુલાયે રામ

સદિયોં સે થી યહી પ્રતિક્ષા

જન્મભૂમિ પર હો પ્રાણ પ્રતિષ્ઠા

મનોકામના પુરી હોને વાલી

તો ક્યોં ના માનયેં ફિર દિવાલી

અવધપુરી મનમોહક ઝાંકી

સજા દો સારા દેશ ભી બાકી

હર નદી બન જાયે સરયુ

બચે ના કોઈ તાલ ભી બાકી

રામ રાજ કી પહેલી ઝાંકી

અભી મથુરા કાશી હૈ બાકી

હનુમાન હૃદય મેં બસ્તે રામ

રામ સે બડા હૈ રામ કા નામ

સિયારામ જય જય રામ

ચલો અયોધ્યા બુલાયે રામ

સિયારામ જય જય રામ

ચલો અયોધ્યા બુલાયે રામ

સિયારામ જય જય રામ

ચલો અયોધ્યા બુલાયે રામ

સિયારામ જય જય રામ

ચલો અયોધ્યા બુલાયે રામ

સિયારામ જય જય રામ

ચલો અયોધ્યા બુલાયે રામ

Published on: Jan 07, 2024 03:14 PM
g clip-path="url(#clip0_868_265)">