AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhika Apte પર લાગ્યો ભારતીય કલ્ચરને ખરાબ કરવાનો આરોપ, ટ્વીટર પર ટ્રેન્ડ થયું ‘BoycottRadhikaApte’

શુક્રવારે સવારે રાધિકા આપ્ટેના ચાહકો શોક્ડ થઈ ગયા, જ્યારે ટ્વીટર પર બોયકોટ રાધિકા આપ્ટે ટ્રેન્ડ કરવાનું શરૂ થયું. યુઝર્સ સોશિયલ મીડિયા પર રાધિકાની ફિલ્મોનો વિરોધ કરી રહ્યા છે.

Radhika Apte પર લાગ્યો ભારતીય કલ્ચરને ખરાબ કરવાનો આરોપ, ટ્વીટર પર ટ્રેન્ડ થયું 'BoycottRadhikaApte'
Radhika Apte
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 5:25 PM
Share

રાધિકા આપ્ટે (Radhike Apte) આજે ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે. જોકે કોઈ પોઝિટિવ કારણોસર નહીં પરંતુ નેગેટિવ. ખરેખર, ટ્વીટર પર હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે બોયકોટ રાધિકા આપ્ટે. તમને જણાવી દઈએ કે રાધિકા લાંબા સમયથી પોતાની ફિલ્મો અને પાત્રોમાં પ્રયોગ કરી રહી છે. જોકે આજે તેમની એક ફિલ્મને કારણે તેમના બહિષ્કારની માંગ થઈ રહી છે. યુઝર્સ સોશિયલ મીડિયા (Social media) પર રાધિકા (Radhike Apte)ના અશ્લીલ કન્ટેન્ટને પ્રમોટ કરવા માટે ટ્રોલ કરી રહ્યા છે.

અહીં વાંચો લોકોના ટ્વીટ

https://twitter.com/idnani_nandini/status/1426008216001863680?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1426008216001863680%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fboycott-radhika-apte-is-trending-on-twitter-users-claims-her-movies-are-against-indian-culture-778713.html

https://twitter.com/YogiDevnath2/status/1426005420871610368?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1426005420871610368%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fboycott-radhika-apte-is-trending-on-twitter-users-claims-her-movies-are-against-indian-culture-778713.html

https://twitter.com/vskutwal7/status/1426003122124582913?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1426003122124582913%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fboycott-radhika-apte-is-trending-on-twitter-users-claims-her-movies-are-against-indian-culture-778713.html

તે જ સમયે કેટલાક યુઝર્સ રાધિકા (Radhike Apte)ના કામને રાજ કુન્દ્રા (Raj Kundra) કેસ સાથે પણ જોડી રહ્યા છે. ખરેખર, કેટલાક યુઝર્સ રાધિકા (Radhike Apte) અને અન્ય સેલેબ્સને રાજ કુંદ્રા (Raj Kundra) કેસમાં ચુપ રહેવા માટે ટ્રોલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સેલેબ્સ અન્યાય અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અંગે કમેન્ટ કરે છે, પરંતુ દરેક આ મામલે મૌન છે. રાધિકાને વે પાર્ચ્ડ અને હંટર (Hunterrr) ફિલ્મ માટે ટ્રોલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાધિકા ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ કામ કરે છે.

જણાવી દઈએ કે રાધિકા છેલ્લે ફિલ્મ ‘રાત અકેલી હૈ’ (Raat Akeli Hai)માં જોવા મળી હતી. ફિલ્મમાં રાધિકા સાથે નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે રાધિકા ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ (‘Monica, O My Darling’)માં જોવા મળશે.

‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ (Monica, O My Darling)ના મહત્વના પાત્રોનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ લુકની સાથે સાથે મેકર્સે ફિલ્મના મુખ્ય કલાકારોની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે, ​​હુમા કુરેશી, રાજકુમાર રાવ અને સિકંદર ખેર જોવા મળશે.

આ પણ વાંચો :- Bollywood Photos : Bollywood Photos : રણવીર સિંહે ફોર્મલ આઉટફીટમાં એરપોર્ટ પર મારી એન્ટ્રી, જુઓ એક્ટરનો નવો અવતાર

આ પણ વાંચો :- Friday Release: ‘ભુજ’ થી લઈને ‘શાંતિ ક્રાંતિ’ સુધી, આ સીરિઝ અને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર કરશે ધમાલ

Follow Us
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">