Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR રિલીઝ પહેલા મુશ્કેલીમાં ફસાઈ, રાજામૌલીની ફિલ્મ સામે તેલંગાણા હાઈકોર્ટમાં PIL દાખલ

દેશભરમાં કોવિડના વધતા કેસોને કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે. SS રાજામૌલીની ફિલ્મ 'RRR' 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી.

RRR રિલીઝ પહેલા મુશ્કેલીમાં ફસાઈ, રાજામૌલીની ફિલ્મ સામે તેલંગાણા હાઈકોર્ટમાં PIL દાખલ
PIL Filed Against SS Rajamouli’s 'RRR'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 8:54 AM

RRR : બાહુબલી ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલી(SS Rajamouli) આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં, કોરોના અને ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધકેલવામાં આવી છે. હવે એવા અહેવાલ છે કે, રામ ચરણ (Ram Charan) અને જુનિયર NTR(Junior NTR) સ્ટારર ફિલ્મ RRR કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. રાજા મૌલીના દિગ્દર્શિત RRR વિરુદ્ધ તેલંગાણા હાઈકોર્ટ (Telangana High Court)માં PIL દાખલ કરવામાં આવી છે, જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.

વિદ્યાર્થીએ ફિલ્મ RRR વિરુદ્ધ આ PIL દાખલ કરી

આરોપ છે કે, ફિલ્મમાં બે સ્વતંત્રતા સેનાનીઓનો ઈતિહાસ ખોટી રીતે બતાવવામાં આવ્યો છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એક વિદ્યાર્થીએ ફિલ્મ RRR વિરુદ્ધ આ PIL દાખલ કરી છે અને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. વિદ્યાર્થીનું કહેવું છે કે, ફિલ્મમાં અનેક ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે, તેથી સેન્સર બોર્ડે તેના પર ધ્યાન આપવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ.

RRRની રિલીઝ ડેટ પહેલાથી જ મોકૂફ રાખવામાં આવી છે

આ કેસમાં જસ્ટિસ ઉજ્જવલ ભુયાન અને જસ્ટિસ વેંકટેશ્વર રેડ્ડીએ સુનાવણી કરી હતી. હવે આ પછી આગામી સુનાવણીની રાહ જોવાઈ રહી છે. ફિલ્મ પહેલાથી જ કોરોનાને કારણે અટકી ગઈ હતી, ત્યારબાદ હવે રાજા મૌલીની ફિલ્મ પર આ મુસીબત આવી ગઈ છે. હાલમાં, આ મામલે રાજામૌલી અથવા RRRની ટીમ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી

તમને જણાવી દઈએ કે, દેશભરમાં વધી રહેલા કોવિડ કેસને કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે. આ ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ કેસ વધવાના કારણે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. હિન્દી ચાહકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે. તો અજય દેવગનની એક ઝલક ફિલ્મ RRRમાં પણ જોવા મળવાની છે. આવી સ્થિતિમાં, ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

તમને જણાવી દઈએ કે, જંગી બજેટમાં બનેલી આ ફિલ્મની રિલીઝમાં અનેક અવરોધો બાદ મેકર્સને ઘણું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં ફિલ્મની રિલીઝ ડેટને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ પાસેથી ‘SSG સુરક્ષા’ છીનવાઈ જશે! કેન્દ્ર સરકારે આ સ્પેશિયલ યુનિટ બંધ કરવાનો નિર્ણય લીધો

સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ
અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ
ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">