AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Delhi : RRR ફિલ્મની સફળતા પર ‘KGF ચેપ્ટર 2’ સ્ટારર યશે જણાવી આ ખાસ વાત

SS રાજામૌલીની RRR ફિલ્મની ભવ્ય સફળતા પર KGF 2 સ્ટારર યશ કહે છે કે, ''આ સમય છે કે આપણે ભારતીય સિનેમાને પેટા-કેટેગરીમાં વર્ગીકૃત કરવાનું બંધ કરીએ.''

New Delhi : RRR ફિલ્મની સફળતા પર 'KGF ચેપ્ટર 2' સ્ટારર યશે જણાવી આ ખાસ વાત
Superstar Yash (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:33 PM
Share

‘KGF ચેપ્ટર 2’ સ્ટારર યશે (Superstar Yash) નવી દિલ્હીમાં તાજેતરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સમગ્ર ભારતની ફિલ્મોના નવા પ્રવાહ વિશે વાત કરી હતી. એસ.એસ. રાજામૌલીની (S.S. Rajamauli) ફિલ્મ આર.આર.આર.નો ઉલ્લેખ કરતા, તેણે કહ્યું કે આપણે સમજવું પડશે કે આ એક ઉદ્યોગ છે અને તેને અલગ- અલગ  શ્રેણીઓમાં વર્ગીકૃત કરવાનું બંધ કરવું જોઈએ. ‘બોલિવુડના બાબા’ નામથી પ્રખ્યાત સંજય દત્ત આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવશે જેનો ફર્સ્ટ લુક પણ મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રખ્યાત અભિનેતા યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’ ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે.

View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon)

રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત તાજેતરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ‘KGF: ચેપ્ટર 2’ ના મુખ્ય અભિનેતા યશે વાત કરી કે કેવી રીતે સમગ્ર ભારતની ફિલ્મોની લગામ કાચની ટોચમર્યાદાને તોડી રહી છે અને દેશભરના લોકોને એક થવાનું એક કારણ બની રહી છે.

View this post on Instagram

A post shared by Sanjay Dutt (@duttsanjay)

આગામી પ્રશાંત નીલની મેગ્નમ ઓપસ ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’ની સ્ટાર કાસ્ટ, જેમાં યશ, સંજય દત્ત, રવિના ટંડન અને શ્રીનિધિ શેટ્ટી છે.  કન્નડ, તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમ – આમ 5 ભાષાઓમાં આગામી તા. 14/04/2022ના રોજ દેશભરમાં રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મના પ્રચાર માટે સમગ્ર સ્ટારકાસ્ટે નવી દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

આ પ્રેસ મીટ દરમિયાન, ‘KGF’ ફ્રેન્ચાઈઝીમાં રોકીની ભૂમિકા ભજવતા યશે કહ્યું કે, “મને લાગે છે કે હવે લોકો આગળ વધ્યા છે. હવે સમય આવી ગયો છે કે આપણે સમજવું પડશે કે ફિલ્મો એક ઉદ્યોગ છે અને તેને શ્રેણીઓમાં વર્ગીકૃત કરવાનું બંધ કરવું જોઈએ. નવા સમય પછી આજે ઘણું બધું બદલાઈ ગયું છે. જો તે બદલાયું ન હોત, તો લોકોએ મારી ફિલ્મોને આટલી મોટી રીતે સ્વીકારી ન હોત.”

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

36 વર્ષીય અભિનેતાએ આગળ ઉમેર્યું કે, “જો આજે હું કર્ણાટકમાં ફિલ્મ બનાવીશ અથવા હું બોમ્બે આવીશ અને આ દેશના દરેક ભાગ માટે એક ફિલ્મ બનાવીશ, જો હું બોમ્બેમાં એક ફિલ્મ બનાવીશ, તે હિન્દી ફિલ્મ નથી. તે એક ભારતીય ફિલ્મ હશે, તેથી સમય આવી ગયો છે કે આપણે આ સંકુચિત ખ્યાલથી આગળ વધીએ.”

‘KGF: ચેપ્ટર 2’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ વર્ષ 2018ની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘KGF: ચેપ્ટર 1’ની સિક્વલ છે. ફિલ્મનો પહેલો ભાગ પણ નીલ દ્વારા જ ડિરેક્ટ કરવામાં આવ્યો હતો.

Superstar Yash Attented Press Conference At New Delhi

‘KGF Chapter 2’ Team At New Delhi

આ પણ વાંચો – સંજય દત્તે KGF Chapter 2 ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર કહી તેના જીવન વિશેની આ ખાસ વાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">