Tip Tip Barsa Pani Song: અક્ષય કુમારની ફિલ્મ મોહરાનું ટીપ ટીપ બરસા પાની Song Lyrics, જુઓ VIDEO

વરસાદની રોમેન્ટિક સિઝનમાં જબરદસ્ત સોંગના લીરિક્સ અને વીડિયો જુઓ અહીં. જો કે આ અગાઉ અમે અનેક સોંગના લિરિક્સ અને વીડિયો આપની સાથે શેર કર્યા છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો

Tip Tip Barsa Pani Song: અક્ષય કુમારની ફિલ્મ મોહરાનું ટીપ ટીપ બરસા પાની Song Lyrics, જુઓ VIDEO
Tip Tip Barsa Paani Song Lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 4:21 PM

Tip Tip Barsa Pani Song: વરસાદની સિઝન છે ત્યારે આવી રોમેન્ટિક સિઝનમાં અનેક એવા ગીતો જે લોકોને સાંભળવા ગમતા હોય છે. જેમાંથી જ એક 1994ની ફિલ્મ મોહરાનું મોસ્ટ આયકોનિક સોંગ ટીપ ટિપ બરસા પાની ગીત બોલિવૂડનું 90’sનું સુપર હિટ હિન્દી સોંગ છે જે ઉદિત નારાયણ, અલ્કા યાજ્ઞિકે ગાયું છે અને આ સુપરહિટ ગીતમાં અક્ષય કુમાર અને રવિના ટંડન છે. આ ગીત ટીપ ટીપ બરસા પાનીના બોલ આનંદ બક્ષીએ લખ્યા છે જ્યારે સંગીત વિજુ શાહ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયો રાજીવ રાય દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે.

ત્યારો વરસાદની રોમેન્ટિક સિઝનમાં જબરદસ્ત સોંગના લીરિક્સ અને વીડિયો જુઓ અહીં. જો કે આ અગાઉ અમે અનેક સોંગના લિરિક્સ અને વીડિયો આપની સાથે શેર કર્યા છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

Tip Tip Barsa Pani Song Lyrics:

ટીપ-ટીપ બરસા પાની ટીપ-ટીપ બરસા પાની પાની ને આગ લગાઈ આગ લગી દિલ મેં તો દિલ કો તેરી યાદ આયી તેરી યાદ આયી તો જલ ઊઠા મેરા ભીગા બદન અબ તુમ હી બતાઓ સજન મૈં ક્યા કરું

નામ તેરા મેરે લબોં પે આયા થા નામ તેરા મેરે લબોં પે આયા થા હો મૈને બહાને સે તુમ્હે બુલાયા થા ઝૂમ કર આ ગયા સાવન મેં ક્યા કરું

ટીપ-ટીપ બરસા પાની પાની ને આગ લગાઈ આગ લગી દિલ મેં તો દિલ કો તેરી યાદ આયી તેરી યાદ આયી તો જલ ઊઠા મેરા ભીગા બદન અબ તુમ હી બતાઓ સજન મૈં ક્યા કરું

દુઉબા દરિયામાં ખડા મેં સાહિલ પર દુઉબા દરિયામાં ખડા મેં સાહિલ પર તુ બીજલી બનકર ગીરી મેરે દિલ પર ચલી ઐસી યે પાગલ પવન મેં ક્યા કરું

ટીપ-ટીપ બરસા પાની પાની ને આગ લગાઈ આગ લગી દિલ મેં જો તો દિલ કો તેરી યાદ આયી તેરી યાદ આયી તો છા ગયા મુજપે દીવાનપન મેરે બસ મેં નહીં મેરા મન મેં ક્યા કરું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">