Aryan Drugs Case : આર્યનની વોટ્સઅપ ચેટથી સ્ટાર કિડઝમાં ફફડાટ, આ સેલિબ્રિટિઝના બાળકોની થઈ શકે છે પુછપરછ

આર્યન ખાનની વોટ્સએપ ચેટમાંથી ઘણા મોટા ખુલાસા થયા છે, તેથી આ કેસમાં ઘણા બોલિવુડ સેલિબ્રિટીઝના બાળકોની NCB પુછપરછ કરી શકે છે.

Aryan Drugs Case : આર્યનની વોટ્સઅપ ચેટથી સ્ટાર કિડઝમાં ફફડાટ, આ સેલિબ્રિટિઝના બાળકોની થઈ શકે છે પુછપરછ
Ananya Panday & Aryan Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 12:45 PM

Aryan Khan Drugs Case : બોલીવુડ ઈન્ડસ્ટ્રી ફરી એક વખત ડ્રગ્સના કારણે પ્રકાશમાં આવી છે.મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ NCB એ તેની તપાસ શરૂ કરી છે,જેમાં આર્યનની (Aryan Khan) વોટસઅપ ચેટ્સમાં ઘણા ઘણા સ્ટાર કિડ્સના નામ સામે આવી રહ્યા છે. NCB ને આર્યન ખાનની વોટ્સએપ ચેટની વિગતો મળી છે. જે બાદ એનસીબીએ અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી હતી. ત્યારે ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ઘણા સ્ટાર કિડ્સને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવી શકે છે.

NCB ના રડાર પર ઘણા સ્ટાર કિડ્સ

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

એનસીબીએ હાલ આર્યન કેસ સાથે જોડાયેલા સ્ટાર કિડઝની પુછપરછ શરૂ કરી છે. NCBને આર્યન ખાનની વોટ્સએપ ચેટ મળી છે, જેમાંથી ઘણા વધુ ખુલાસાઓની અપેક્ષા રાખવામાં આવી રહી છે. NCB (Narcotics Control Bureau) ના રડાર પર ઘણા સ્ટાર કિડ્સ છે. જ્યારથી અનન્યા પાંડેને (Ananya Panday)પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારે સંભાવના છે કે આ કેસમાં અન્ય મોટા સેલિબ્રિટિઝના બાળકોના નામ પણ સામે આવી શકે છે.

KRK એ ટ્વીટ કરીને NCB ને નિશાન બનાવ્યું

KRK એ આ બાબતે NCB પર નિશાન સાધ્યું છે અને તે શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની તરફેણમાં જોવા મળ્યો છે. અનન્યાની પૂછપરછને લઈને KRK એ ટ્વિટ કરીને આ બંને સ્ટાર કિડ્સની તરફેણ કરી છે. KRK એ લખ્યું કે, જો એ સાચું છે કે આર્યન ખાન અને અનન્યા પાંડે ડ્રગ્સ વિશે વાત કરતા હતા અને તે ગુનો છે તો NCB હવે શનાયા કપૂરને પૂછપરછ માટે બોલાવી શકે છે. શનાયા કપૂર અભિનેતા સંજય કપૂરની પુત્રી છે જેની આર્યન અને અનન્યા સાથે સારી મિત્રતા છે.

કંગના રનૌતે સ્ટારકિડ્સ પર આરોપ લગાવ્યો હતો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેત્રી કંગના રનૌતે સ્ટારકિડ્સ (Star Kids) પર પ્રહાર કર્યા હતા. તેણે બોલિવૂડના અડધાથી વધુ લોકોને ડ્રગ્સના વ્યસની હોવાનું જણાવ્યું હતું. એવું પણ કહેવામાં આવતું હતું કે આ સ્ટાર બાળકો તેમના મેનેજરને પૂછે છે કે સામાન શું છે ? તેમના આ આરોપથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો.

જોકે, હજી સુધી એનસીબી તરફથી કોઈ પુષ્ટિ મળી નથી કે તે અનન્યા સિવાય કોને બોલાવશે.પરંતુ મળતા અહેવાલો પ્રમાણે આ કેસમાં અન્ય સ્ટાર કિડ્ઝના નામ પણ સામે આવી શકે છે.

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેત્રી સુધા ચંદ્રનનું છલકાયુ દુખ, પીએમ મોદીને અપીલ કરીને કહ્યુ કે એરપોર્ટ પર વારંવાર રોકવાથી થાય છે દુઃખ

આ પણ વાંચો: Aryan Khan Drugs Case : મન્નત પહોંચેલી NCBની ટીમને શાહરુખે કહ્યુ કે તમે સારુ કામ કરી રહ્યા છો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">