AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Jogiya Song : પ્યાર હૈ તો હૈ ફિલ્મનું લેટેસ્ટ સોંગ મન જોગીયા જુઓ અહીં, Video અને Lyrics

મન જોગિયા લેટેસ્ટ હિન્દી ફિલ્મ પ્યાર હૈ તો હૈ ફિલ્મનું ગીત છે જે અરિજિત સિંહ, ઈશિતા વિશ્વકર્માએ ગાયું છે અને સંગીત અનિકે દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. મન જોગિયાના ગીતો ધીરજ કુમારે લખ્યા છે. મન જોગિયા મ્યુઝિક વીડિયોનું નિર્દેશન પ્રદીપ આર.કે. ચૌધરી. આ ફિલ્મમાં કરણ હરિહરન, પાની કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે. ત્યારે આ ગીતનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

Mann Jogiya Song : પ્યાર હૈ તો હૈ ફિલ્મનું લેટેસ્ટ સોંગ મન જોગીયા જુઓ અહીં, Video અને Lyrics
Mann Jogiya Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 5:22 PM
Share

મન જોગિયા લેટેસ્ટ હિન્દી ફિલ્મ પ્યાર હૈ તો હૈ ફિલ્મનું ગીત છે જે અરિજિત સિંહ, ઈશિતા વિશ્વકર્માએ ગાયું છે અને સંગીત અનિકે દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. મન જોગિયાના ગીતો ધીરજ કુમારે લખ્યા છે. મન જોગિયા મ્યુઝિક વીડિયોનું નિર્દેશન પ્રદીપ આર.કે. ચૌધરી. આ ફિલ્મમાં કરણ હરિહરન, પાની કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે. પ્યાર હૈ તો હૈ ફિલ્મનું ગીત મન જોગિયા અલ્ટ્રા મ્યુઝિકના લેબલ હેઠળ પબ્લીસ કરવામાં આવ્યું છે.

(Video credit- Ultra Music)

Mann Jogiya Song Lyrics:

મન જોગીયા જોગીયા એક તુ હી જોગ હૈ મેરા દિલ હો ગયા રોગિયા ઔર તુ હી રોગ હૈ મેરા

ઉમરા ભર મેં તેરી પરવાહ કરું કે મર જાઉં જો તુજે રુસવા કરુ

તુ સપને દેખે જીન્હેં મૈં પૂરા કરુ કે અબ તો રબ ભી હૈ દુજા પહેલે હૈ તુ

નેહ કા ધાગા જો લગા યુ ના તોડ જાના તુ ના છોડ જાના તુ ના છોડ જાના તુ

નેહ કા ધાગા જો લગા યુન ના તોડ જાના તુ ના છોડ જાના તુ ના છોડ જાના તુ

તેરે બિના મેં મેરે બિના તુ જચતા નહી દિલ પે જો નામ ઔર કોય રચતા નહિ

હાં સંગ તેરા ઝરૂરી હૈ ના અબ મંજૂર દૂરી હૈ મેરે હંસને પે રોને પે હક બસ હૈ તેરા

કે હર સુબહ દેખું મેં ચેહરા તેરા તુ સાંસીં બંજા મેં ધડકૂન દિલ કી તરહ

હાં મેરી પલકોને સે ઓઝલ હોના તુ ના કે તુઝકો દેખે બિના ના રેહ પાઉંગા

મન જોગીયા જોગીયા એક તુ હી જોગ હૈ મેરા દિલ હો ગયા રોગિયા ઔર તુ હી રોગ હૈ મેરા

મન જોગીયા જોગીયા એક તુ હી જોગ હૈ મેરા દિલ હો ગયા રોગિયા ઔર તુ હી રોગ હૈ મેરા

નેહ કા ધાગા જો લગા યુન ના તોડ જાના તુ ના છોડ જાના તુ ના છોડ જાના તુ

નેહ કા ધાગા જો લગા યુન ના તોડ જાના તુ ના છોડ જાના તુ ના છોડ જાના તુ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી

પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી

ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ

કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ

Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ

ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો

આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ

આજે ભાગ્યનો સાથ અને અંગત જીવનમાં ખુશીઓની દસ્તક, લગ્નની શરણાઈના સંકેત

અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા

ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર

g clip-path="url(#clip0_868_265)">