મૈં માયકે ચલે જાઉંગી તુમ દેખતે રહિયોમાં સમરે આ રીતે આપી જયાને જોરદાર સરપ્રાઈઝ

મૈં માયકે ચલે જાઉંગી તુમ દેખતે રહિયોમાં સમરે આ રીતે આપી જયાને જોરદાર સરપ્રાઈઝ

રોઝ ડે અને આપણો સમર કરી રહ્યો છે તેની જોરદાર તૈયારી.. પણ છુપકે, છુપકે.. મૈં માયકે ચલી જાઉંગ, તુમ દેખતે રહિયોના સેટ પર સમર આપવા જઈ રહ્યો છે પોતાની જયાને રોઝ ડેની સરપ્રાઈઝ અને આ સરપ્રાઈઝ જોઈને જયાનું દિલન થઈ ગયું છે ગાર્ડન, ગાર્ડન..

ઉંગલી મેં અંગુઠી અને અંગુઠી મેં નગીના તો સાંભળ્યું છે, પણ ભાઈ સમર તો લઈને આવ્યો છે ગુલાબની અંદર અંગુઠી.. જુઓ આ ગુલાબ છે ખૂબ જ સ્પેશલ…

રોઝ ડે હોય અને સમર પોતાની જયાને સરપ્રાઈઝ ન આપે, એ કેમ બને.. તો બસ, તેણે કરી લીધી બ…ધી તૈયારી… અને જયાને આપ્યું અંગુઠીવાળું એક સુંદર મજાનું ગુલાબ… જેને જોઈ જયા થઈ ગઈ હૈપ્પી, હૈપ્પી…

સમરની પણ કંઈક આવી જ ફીલિંગ્સ છે.. ત્યારે જ તો ઘરમાં ભલે બન્ને વચ્ચે અનબન ચાલી રહી હોય, પરંતુ દિલમાં પ્રેમ એટલો અટૂટ છે કે રોઝ ડે પર સમર થઈ ગયો છે જયાનો દિવાનો.

 

[yop_poll id=”1251″]

Click on your DTH Provider to Add TV9 Gujarati