Lyrics: શું તમને ખબર છે ઓરીજીનલ “લુટ ગયે” સોંગ કોનું છે? જાણો આ સોંગના લિરિક્સ વિશે

જુબીન નોટીયાલનું સોંગ લુટ ગયે ખુબ લોકપ્રિય થઇ રહ્યું છે, પરંતુ મોટાભાગના લોકોને નહીં ખબર હોય કે આ સોંગ ઓરીજીનલ કોનું છે. ચાલો જાણીએ આ સોંગના Lyrics વિશે.

Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Mar 14, 2021 | 7:45 AM

તાજેતરમાં રિલીઝ થયેલું સોંગ લુટ ગયે ખુબ વાયરલ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ સોંગ પર નાના નાના રીલ્સ વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે. જુબીન નોટિયાલના અવાજમાં આ સોંગ ધૂમ મચાવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ ઓરીજીનલ સોંગ “આંખ ઉઠી મુહબ્બત ને અંગડાઈ લી” કવાલી કિંગ ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનનું છે. જેના વિડીયો પણ યુટ્યુબમાં જોવા મળે છે. ઓરીજીના સોંગના શબ્દોને લઈને નવું સોંગ બનાવવામાં આવ્યું છે. આ નવા સોંગનું મ્યુઝીક આપ્યું છે તનિષ્ક બાગ્ચીએ, જેમાં ઇમરાન હાસમી અને યુક્તિનો અભિનય જોવા મળી રહ્યો છે. આ સોંગના શબ્દો કે જે લોકોના દિલોદિમાગ પર છવાઈ ગયા છે. તેને લખ્યા છે મનોજ મુન્તશિરે. ચાલો જણાવી દઈએ સોંગના લિરિક્સ.

 

Maine Jab Dekha Tha Tujhko
Raat Bhi Woh Yaad Hai Mujhko
Taare Ginte Ginte So Gaya

Dil Mera Dhadka Tha Kass Ke
Kuch Kaha Tha Tune Hass Ke
Main Usi Pal Tera Ho Gaya

મૈને જબ દેખા થા તુઝકો
રાત ભી વો યાદ હૈ મુઝકો
તારે ગિનતે ગિનતે સો ગયા

દિલ મેરા ધડકા થા કસ કે
કુછ કહા થા તુને હસ કે
મૈં ઉસી પલ તેરા હો ગયા

Aasmano Pe Jo Khuda Hai
Usse Meri Yahi Dua Hai
Chand Yeh Har Roz Main Dekhu
Tere Sath Mein

Aankh Uthi Mohabbat Ne Angrai Li
Dil Ka Sauda Hua Chandani Raat Mein
Oh Teri Nazron Ne Kuch Aisa Jaadoo Kiya
Lut Gaye Hum Toh Pehli Mulaqaat Mein
Oh Aankh Uthi!

આસમાનો પે જો ખુદા હૈ
ઉસસે મેરી યહી દુઆ હૈ
ચાંદ યે હર રોઝ મૈં દેખુ
તેરે સાથ મેં

આંખ ઉઠી મોહબ્બત ને અંગડાઈ લી
દિલ કા સૌદા હુઆ ચાંદની રાત મેં
ઓહ તેરી નઝારો ને કુછ ઐસા જાદુ કિયા
લુટ ગયે હમ તો પેહલી મુલકતા મેં
ઓ આંખ ઉઠી!

Paao Rakhna Na Zameen Par
Jaan Rukja Tu Ghadi Bhar
Thode Taare Toh Bichha Du
Main Tere Vaaste

Aajmale Mujhko Yaara
Tu Zara Sa Kar Ishaara
Dil Jala Ke Jagmaga Du
Main Tere Raaste

પાવ રખ ના જમીન પર
જાન રુક જા તું ઘડી ભર
થોડે તારે તો બિછા દુ
મૈં તેરે વાસ્તે

આજમાલે મુઝકો યારા
તું જરા સા કર ઇશારા
દિલ જલા કે જગમાગા દુ
મેં તેરે રાસ્તે

Haan Mere Jaisa Ishq Mein Pagal
Phir Mile Ya Na Mile Kal
Sochna Kya Hath Ye Dede
Mere Hath Mein

હાં મેરે જૈસા ઇશ્ક મેં પાગલ
ફિર મિલે યા ના મિલે કલ
સોચના ક્યા હાથ યે દે દે
મેરે હાથ મેં

Aankh Uthi Mohabbat Ne Angrai Li
Dil Ka Sauda Hua Chandani Raat Mein
Oh Teri Nazron Ne Kuch Aisa Jaadoo Kiya
Lut Gaye Hum Toh Pehli Mulaqaat Mein
Oh Aankh Uthi!

આંખ ઉઠી મોહબ્બત ને અંગડાઈ લી
દિલ કા સૌદા હુઆ ચાંદની રાત મેં
ઓહ તેરી નઝારો ને કુછ ઐસા જાદુ કિયા
લુટ ગયે હમ તો પેહલી મુલકતા મેં
ઓ આંખ ઉઠી!

Haan Kisse Mohabbat Ke
Hain Jo Kitabon Mein
Sab Chahta Hoon Main
Sang Tere Dohrana

Kitna Zaroori Hai
Ab Meri Khatir Tu
Mushqil Hai Mushqil Hai
Lafzon Mein Keh Pana

હાં કિસ્સે મોહબ્બત કે
હૈં જો કીતાબોં મેં
સબ ચાહતા હૂં મૈં
સંગ તેરે દોહરાના

કિતના ઝરૂરી હૈ
અબ મેરી ખાતીર તુ
મુશકિલ હૈ મુશકિલ હૈ
લફઝોં મેં કહ પના

Ab Toh Yeh Alam Hai
Tu Jaan Mange Toh
Main Shaunk Se Dedu
Saugat Mein

અબ તો યે આલમ હૈ
તું જાન માંગે તો
મૈ શૌક સે દેદુ
સૌગાત મે

Aankh Uthi Mohabbat Ne Angrai Li
Dil Ka Sauda Hua Chandani Raat Mein
Oh Teri Nazron Ne Kuch Aisa Jaadoo Kiya
Lut Gaye Hum Toh Pehli Mulaqaat Mein
Oh Aankh Uthi!

આંખ ઉઠી મોહબ્બત ને અંગડાઈ લી
દિલ કા સૌદા હુઆ ચાંદની રાત મેં
ઓહ તેરી નઝારો ને કુછ ઐસા જાદુ કિયા
લુટ ગયે હમ તો પેહલી મુલકતા મેં
ઓ આંખ ઉઠી!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati