AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friendship Day પર મિત્રોને છોડીને મલાઈકા અને અર્જુને એકબીજા સાથે સમય પસાર કર્યો, તસવીરો પણ શેયર કરી

થોડા દિવસો પહેલા અર્જુને પોતાનાથી મોટી અને એક દિકરાની માતાને ડેટ કરવાને લઈને કહ્યું હતુ કે હું પોતાની પર્સનલ લાઈફ વિશે વધારે બોલતો નથી કારણ કે મને લાગે છે કે તમારે તમારા પાર્ટનરની રિસ્પેક્ટ કરવી જોઈએ.

Friendship Day પર મિત્રોને છોડીને મલાઈકા અને અર્જુને એકબીજા સાથે સમય પસાર કર્યો, તસવીરો પણ શેયર કરી
Malaika and Arjun spent time together
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 10:24 PM
Share

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપુરના (Arjun Kapoor) સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. શરૂઆતમાં બંને એકબીજા વિશે વાત કરવામાં સંકોચ અનુભવતા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયામાં લાખો, કરોડો લોકો સામે પોતાના પ્રેમનો વરસાદ કરે છે. બંને પોતાની પ્રોફેશનલ લાઈફમાંથી સમય કાઢીને એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરે છે. તેવામાં ફ્રેન્ડશીપ ડેના દિવસે પણ બંનેએ સાથે લંચ કર્યુ. ફ્રેન્ડશીપ ડેના દિવસે તેમણે પોતાના મિત્રો સાથે સમય પસાર કરવાની જગ્યાએ સાથે સમય વિતાવ્યો.

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર લંચ માટે મલાઈકાના ઘરે ગયો હતો. મલાઈકાએ અર્જુન માટે ખાસ પાસ્તા પણ બનાવ્યા હતા. અર્જુને પાસ્તા અને મલાઈકાનો ફોટો શેયર કરતા લખ્યું કે પાસ્તા અને તેને બનાવવા વાળી મલાઈકા. બીજી બાજુ મલાઈકાએ પણ અર્જુનનો ફોટો શેયર કર્યો. આ તસવીરમાં તે ચેયર પર બેસેલો જોવા મળ્યો. ફોટો શેયર કરતા મલાઈકાએ લખ્યુ કે, મારો રવિવારનો વ્યૂ

અર્જુનને સમજે છે મલાઈકા

અર્જુને એકઈન્ટવ્યુ દરમિયાન કહ્યું હતુ કે મલાઈકા એ વ્યક્તિ છે કે જે મને અંદરથી અને બહારથી સારી રીતે જાણે છે. અર્જુને કહ્યું હતુ કે મારી ગર્લફ્રેન્ડ મને અંદરથી અને બહારથી સારી રીતે જાણે છે. હું મારી લાગણીઓ તેનાથી છુપાવુ તો પણ તે તરત સમજી જશે. તેને ખબર પડી જાય છે કે હુ કેવા મૂડમાં છુ, મારો દિવસ સારો ગયો છે કે ખરાબ.

થોડા દિવસો પહેલા અર્જુને પોતાનાથી મોટી અને એક દિકરાની માતાને ડેટ કરવાને લઈને કહ્યું હતુ કે હું પોતાની પર્સનલ લાઈફ વિશે વધારે બોલતો નથી કારણ કે મને લાગે છે કે તમારે તમારા પાર્ટનરની રિસ્પેક્ટ કરવી જોઈએ અને હું પોતે પણ એવી સ્થિતીમાં રહી ચૂક્યો છુ કે જેમાં ઘણી વાતો પબ્લીક થઈ ગઈ હતી અને આ સારુ નથી કારણ કે બાળકો પર તેની ખરાબ અસર થાય છે.

આ પણ વાંચો Olympic ગોલ્ડ મેડાલિસ્ટ શુટર અભિનવ બિન્દ્રાએ એવુ કામ કર્યુ કે ફેન નારાજ થઈ ગયો, અંતે માફી માંગવી પડી

આ પણ વાંચો GANDHINAGAR : સર્વજન હિતાય, સર્વજન સુખાયના મંત્ર સાથે પાંચ વર્ષ સંવેદનશીલતાના, વ્યથાને વ્યવસ્થાઓમાં ફેરવી જનહિતકારી લાભો પૂરા પાડવા મુખ્યમંત્રી સંકલ્પબદ્ધ

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">