AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sohail Khan Net Worth : કરોડોની સંપત્તિનો માલિક છે સોહેલ ખાન, જાણો સલમાન ખાનના ભાઈની નેટવર્થ વિશે

સોહેલ ખાને પોતાની મહેનતથી કરોડોની કમાણી કરી છે. ત્યારે આજે સોહેલના જન્મદિવસ પર અમે અભિનેતાની સંપતિ વિશે તમને જણાવીશુ.

Sohail Khan Net Worth : કરોડોની સંપત્તિનો માલિક છે સોહેલ ખાન, જાણો સલમાન ખાનના ભાઈની નેટવર્થ વિશે
Sohail Khan Net Worh
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 1:19 PM
Share

Sohail Khan Net Worth : સોહેલ ખાન એક અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક પણ છે. તેઓ ત્રણેય ભૂમિકાઓ ખૂબ સારી રીતે નિભાવતા જોવા મળ્યા છે. સોહેલ (Sohail Khan) આજે તેનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યાછે. તમને જણાવી દઈએ કે, સોહેલ સલમાન ખાનનો (Salman Khan) નાનો ભાઈ છે. સોહેલે પોતાના કરિયરની શરૂઆત ડાઈરેક્ટર તરીકે કરી હતી. તેણે ઔજાર ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. તે બાદ તેણે 2002માં ‘મૈને દિલ તુઝકો દિયા’ ફિલ્મથી અભિનેતા તરીકે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

હાલ સોહેલ ફિલ્મોના નિર્દેશન કરવામાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તમને જણાવવુ રહ્યુ કે, સોહેલે સલમાન ખાનની રાધે ફિલ્મથી કમબેક કર્યું હતું. સોહેલ ખાને પોતાની મહેનતથી કરોડોની કમાણી કરી છે. ત્યારે આજે સોહેલના જન્મદિવસ પર અમે અભિનેતાની સંપતિ વિશે તમને જણાવીશુ.

સોહેલ ખાનની કુલ સંપત્તિ

સોહેલ ખાનની આવકનો મુખ્ય સ્ત્રોત અભિનય અને મૂવી પ્રોડક્શન છે. રિપોર્ટ અનુસાર, સોહેલ ખાનની નેટવર્થ 109 કરોડ છે.

સોહેલ ખાનનું ઘર

સોહેલ ખાન તેના પરિવાર સાથે મુંબઈમાં (Mumbai) રહે છે. તેમનું ઘર મુંબઈના બ્રાન્દ્રા વેસ્ટમાં આવેલુ છે.

લક્ઝરી કારના શોખીન છે સોહેલ ખાન

સોહેલ ખાનને લક્ઝરી કારનો ખૂબ શોખ છે. તેમની પાસે કરોડોની કિંમતની કાર છે. જેમાં  Audi Q7, Toyota Lexus અને Land Cruiser નો સમાવેશ થાય છે.

સોહેલ ખાને ફેશન ડિઝાઇનર સાથે કર્યા લગ્ન

સોહેલ ખાને ફેશન ડિઝાઇનર સીમા સચદેવ (Seema Sachdev) સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે, બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા. સોહેલ અને સીમાની લવસ્ટોરી એકદમ ફિલ્મી છે.

સોહેલ ખાનના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે મૈને દિલ તુઝકો દિયાથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે સમીરા રેડ્ડી લીડ રોલમાં જોવા મળી હતી. આ સિવાય તેણે મૈંને પ્યાર ક્યૂં કિયા, સલામ-એ-ઈશ્ક, અ ટ્રિબ્યુટ ટુ લવ, ગોડ તુસ્સી ગ્રેટ હો, વીર અને ટ્યૂબલાઇટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ પણ વાંચો : બચ્ચન પરિવારની વધી મુશ્કેલી ! પનામા પેપર્સ મામલે બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ED સમક્ષ થશે હાજર

આ પણ વાંચો : Dheeraj Dhhoper Birthday : ‘કુંડલી ભાગ્ય’ના કરણ લુથરા 37 વર્ષનો થયો, જાણો તેમના વિશે કેટલીક અજાણી વાતો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">