K.G.F: Chapter 2 Box Office Collection Day 1 : યશની ફિલ્મે Avengers એન્ડગેમ અને ‘બાહુબલી 2’નો આ રેકોર્ડ તોડ્યો, શરૂઆતના દિવસે જ કમાણી કરી

|

Apr 15, 2022 | 10:47 AM

પ્રશાંત નીલ (Prashanth Neel) દ્વારા નિર્દેશિત ફિલ્મ 'KGF 2' વિશે, સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મે દેશભરમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે.

K.G.F: Chapter 2 Box Office Collection Day 1 : યશની ફિલ્મે Avengers એન્ડગેમ અને બાહુબલી 2નો આ રેકોર્ડ તોડ્યો, શરૂઆતના દિવસે જ કમાણી કરી
યશની ફિલ્મે એવેન્જર્સઃ એન્ડગેમ અને 'બાહુબલી 2'નો આ રેકોર્ડ તોડ્યો, શરૂઆતના દિવસે જ કમાણી કરી
Image Credit source: instagram

Follow us on

K.G.F: Chapter 2 Box Office Collection Day કન્નડ સુપરસ્ટાર યશ (Kannada Superstar Yash)ની ફિલ્મ KGF ચેપ્ટર 2 સિનેમાઘરોમાં આવતાની સાથે જ ધમાકેદાર શરુઆત કરી છે. પ્રશાંત નીલ (Prashanth Neel) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ KGF 2 ‘ વિશે, સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મે સમગ્ર દેશમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે (KGF 2 Opening in Box Office) ઈન્ડિયા ટુડે અનુસાર, ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ KGF 2 એ પહેલા દિવસે 130 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ KGF 2 ને ચાહકો અને વિવેચકો બંને તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે (KGF Chapter 2 Box Office Collection). ફિલ્મ જોઈને દર્શકો ખૂબ જ ખુશ છે.

ઓપનિંગ ડે પર બમ્પર કમાણી

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

KGF 5 ભાષાઓમાં રિલીઝ થઈ છે, KGFની સિક્વલ વિજય કિરાગંદુર દ્વારા બનાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે KGF હવે તેના પ્રથમ દિવસે સારી ઓપનિંગ કરશે. ટ્રેડ એનાલિસ્ટના મતે ફિલ્મ 130 કરોડથી 140 કરોડની કમાણી કરી શકે છે. તો બીજી તરફ KGFની હિન્દી પહેલા દિવસે 50 કરોડની કમાણી કરી શકે છે.

 

 

KGF 2 આવનારા દિવસોમાં તબાહી મચાવશે

ફિલ્મ જોનારાઓ યશના KGFના એટલા વખાણ કરી રહ્યા છે કે તેની અસર સિનેમાઘરોમાં બુક કરવામાં આવેલી સીટો પર દેખાઈ રહી છે. તેથી દર્શકોને ધ્યાનમાં રાખીને સ્ક્રીનને વધુ વધારવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે હવે KGF 2 આગામી દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.

આ પણ વાંચો :

DA Hike : સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! નાણા મંત્રાલયે DA વધારા અંગે કરી આ જાહેરાત, જાણો વિગતવાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article