કાર્તિક અને ક્રિતીના લગ્નની ખિચડી જોઈ પોતાની જાતને હસતા રોકી નહીં શકો : તમે પણ જુઓ LUKA CHUPPIનું ટ્રેલર

પ્યાર કા પંચનામા ફેઈમ એક્ટર કાર્તિક આર્યનની સોલો હીરો ફિલ્મ લુકાછુપ્પી આવી રહી છે. આ ફિલ્મનું તાજેતરમાં જ ટ્રેલર લૉંચ થયું છે કે જેમાં ફિલ્મના હીરો-હીરોઇનના લગ્નની ખિચડીનો આખો કિસ્સો બતાવાયો છે કે જે ખૂબ જ હસાવશે, તેવું લાગે છે. એક નાનકડા શહેરના બોલ્ડ અને બિંદાસ યુવક-યુવતી લિવ ઈન રિલેશનશિપમાં રહે તો છે, પરંતુ ત્યારબાદ કેવી […]

કાર્તિક અને ક્રિતીના લગ્નની ખિચડી જોઈ પોતાની જાતને હસતા રોકી નહીં શકો : તમે પણ જુઓ LUKA CHUPPIનું ટ્રેલર
Neeru Zinzuwadia Adesara

| Edited By: TV9 Web Desk

Jan 25, 2019 | 1:14 PM

પ્યાર કા પંચનામા ફેઈમ એક્ટર કાર્તિક આર્યનની સોલો હીરો ફિલ્મ લુકાછુપ્પી આવી રહી છે. આ ફિલ્મનું તાજેતરમાં જ ટ્રેલર લૉંચ થયું છે કે જેમાં ફિલ્મના હીરો-હીરોઇનના લગ્નની ખિચડીનો આખો કિસ્સો બતાવાયો છે કે જે ખૂબ જ હસાવશે, તેવું લાગે છે.

એક નાનકડા શહેરના બોલ્ડ અને બિંદાસ યુવક-યુવતી લિવ ઈન રિલેશનશિપમાં રહે તો છેપરંતુ ત્યારબાદ કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડે છેએ ખૂબ જ હળવા અંદાજમાં આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. કોમેડી અને રોમાંસથી ભરપૂર આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું,જેમાં કાર્તિક આર્યન સાથે જ એક્ટ્રેસ ક્રિતી સેનન અને ફિલ્મના તમામ કલાકારો હાજર રહ્યા.. તો કાર્તિક અને ક્રિતીએ દુલ્હા-દુલ્હનની જેમ ખુરશી પર બેસી ખૂબ ધમાલ કરી..

જુઓ LUKA CHUPPI ફિલ્મનું ટ્રેલર :

[yop_poll id=807]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati