કપિલ શર્મા સાથે વર્કઆઉટ કરતી જોવા મળી તેની માતા, કોમેડિયને કર્યો વીડિયો શેર

|

Nov 28, 2020 | 12:47 PM

કપિલ શર્મા આજકાલ તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. ત્યારે તે તેના વર્કઆઉટનો વીડિયો તેના ફેન્સ સાથે શેર કરતો રહે છે. ત્યારે ફરી એકવાર તેને તેનો એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો છે, જેમાં કપિલની સાથે તેની માતા પણ વર્કઆઉટ કરતી જોવા મળી. અને આ વીડિયો શેર કરતા કપિલે લખ્યુ છે, કે […]

કપિલ શર્મા સાથે વર્કઆઉટ કરતી જોવા મળી તેની માતા, કોમેડિયને કર્યો વીડિયો શેર

Follow us on

કપિલ શર્મા આજકાલ તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. ત્યારે તે તેના વર્કઆઉટનો વીડિયો તેના ફેન્સ સાથે શેર કરતો રહે છે. ત્યારે ફરી એકવાર તેને તેનો એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો છે, જેમાં કપિલની સાથે તેની માતા પણ વર્કઆઉટ કરતી જોવા મળી. અને આ વીડિયો શેર કરતા કપિલે લખ્યુ છે, કે “મા -દીકરાનું વર્કઆઉટ”

તમને જણાવી દઈએ કે એક એપિસોડમાં કપિલે જણાવ્યુ હતુ કે , તેને તેનું વજન 11 કિલો વજન ઓછુ કર્યુ છે. આ વીડિયો અર્ચનાએ શેર કર્યો છે જેમાં કપિલે જણાવ્યુ કે પહેલા તેનું વજન 92 કિલો હતુ અને હવે તેનું વજન 81 કિલોનું થઈ ગયુ છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Published On - 12:46 pm, Sat, 28 November 20

Next Article