Kala Chashma : સિદ્ધાર્થ મલહોત્રા અને કેટરિના કૈફની ફિલ્મનું કાલા ચશ્મા સોંગના લિરિક્સ વાંચો ગુજરાતીમાં
આજ કાલ ઘણા સોંગ આવતાની સાથે જ ફેમસ થઈ જતા હોય છે કારણે કે તેનું મ્યુઝિક અને તેના લિરિક્સ લોકોને ગમી જાય છે અને લોકો તે ગીતને વધુને વધુ સાંભળવાનું પસંદ કરે છે એવું જ એક ડિસ્કો કાલા ચશ્માના લિરિક્સ વાંચો ગુજરાતીમાં.
‘બાર બાર દેખો’નું કાલા ચશ્મા સોંગ કે જે લગ્નની પાર્ટી હોય કે વરઘોડમાં વગાડવામાં આવે થે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. નિત્યા મહેરા આ સોંગને કોર્યોગ્રાફ કર્યુ છે જેમાં બાદશાહએ આ સોંગને ફરીથી બનાવવામાં આવેલ છે. કાલા ચશ્માના ગીતો અમરીક સિંહ અને કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીત અમર અર્શી, બાદશાહ અને નેહા કક્કરે ગાયું છે.
Kala Chashma Lyrics :
તેરે ના દિયાં ધૂમન પે ગયાં
તુ ચંડીગઢ તો આયી ની
તેનુ દેખ કે હોકે ભરદે ને
ખાડે ચોકન વિચ તબાહી ની
થોડી તે કાલા તીલ કુડિયે
થોડી તે કાલા તીલ કુડિયે
જ્યોં દાગ એ ચાંદ દે ટુકડે તે
તેનુ કાલા ચશ્મા
તેનુ કાલા ચશ્મા
તેનુ કાલા ચશ્મા જચદા એ
જચદા એ ગોરે મુખડે તે
તેનુ કાલા ચશ્મા જચદા એ
જચદા એ ગોરે મુખડે તે
સડકોં પે ચલે જબ
લડકોં કે દિલોં મેં તુ
આગ લગા દે બેબી ફાયર
નકલી સે નખરે તુ કરે
જબ દેખે તુ હમેં
ઝૂટી લાયર
કાલા કાલા ચશ્મા જચતા તેરે મુખડે પે
જૈસે કાલા તિલ જચતા હૈ તેરે ચિન પે
અપની અદાઓં સે ઝ્યાદા નહિ તો
10-12 લડકે તો માર હી દેતી હોગી તુ દિન મેં
તુજ જૈસે 36 ફિરતે હૈ
મેરી વરગી ઔર ના હોની વે
વરગી ઔર ના હોની વે
વરગી ઔર ના હોની વે
તુ મુંડા બિલકુલ દેશી હૈ
મૈં કેટરિના તો સોહની વે
મેં ફેડ અપ હો ગયીયા મુંડેયા
મેં ફેડ અપ હો ગયી હો મુંડેયા
સુન સુન કે તેરે દુઃખડે વે
મેનુ કાલા ચશ્મા
મેનુ કાલા કાલા કાલા
હો મેનુ કાલા ચશ્મા જચદા એ
જચદા હૈ ગોરે મુખડે પે
મેનુ કાલા ચશ્મા જચદા એઈ
જચદા હૈ ગોરે મુખડે તે
જચદા હૈ ગોરે મુખડે તે
સડકોં પે ચલે જબ
લડકોં કે દિલોં મેં તુ
આગ લગા દે બેબી ફાયર
હો મેનુ..હો મેનુ
નકલી સે નખરે તુ કરે
જબ દેખે હમેં
ઝૂઠી લાયર
હો મેનુ કાલા ચશ્મા
હો મેનુ કાલા કાલા ચશ્મા
અય કાલા ચશ્મા..
ઓહ કાલા કાલા કાલા કાલા
ઓય
હે
તેનુ કાલા ચશ્મા જચદા એ
જચદા એ ગોરે મુખડે તે
તેનુ કાલા ચશ્મા જચદા એ
જચદા એ ગોરે મુખડે તે (2)
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…