Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamna Paar Song : ટોની કક્કર અને મનીષા રાનીનું લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગનો Video અને Lyrics, જુઓ અહીં

ટોની કક્કર અને મનીષા રાનીનું લેટેસ્ટ સોંગ જમના પાર આવી ચૂક્યું છે. આ ગીતમાં ટોની કક્કર અને નેહા કક્કરએ અવાજ આપ્યો છે. આ ટોની કક્કરનું લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ છે. જેમાં કાસ્ટ તરીકે પણ ખુદ ટોની કક્કર છે અને તેની સાથે બિગ બોસની કનટેસ્ટન્ટ મનીષા રાની છે. જમના પાર ગીતના લિરિક્સ ખુદ ટોની કક્કરે લખ્યા છે જ્યારે સંગીત પણ ટોની કક્કર દ્વારા આપવામાં આવ્યું છે

Jamna Paar Song : ટોની કક્કર અને મનીષા રાનીનું લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગનો Video અને Lyrics, જુઓ અહીં
Jamna Paar Song Video and Lyrics Watch Here
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 3:49 PM

ટોની કક્કર અને મનીષા રાનીનું લેટેસ્ટ સોંગ જમના પાર આવી ચૂક્યું છે. આ ગીતમાં ટોની કક્કર અને નેહા કક્કરએ અવાજ આપ્યો છે. આ ટોની કક્કરનું લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ છે. જેમાં કાસ્ટ તરીકે પણ ખુદ ટોની કક્કર છે અને તેની સાથે બિગ બોસની કનટેસ્ટન્ટ મનીષા રાની છે. જમના પાર ગીતના લિરિક્સ ખુદ ટોની કક્કરે લખ્યા છે જ્યારે સંગીત પણ ટોની કક્કર દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન આદિલ શેખે કર્યું છે.

(video credit- Poetic rabbit)

IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો
સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી થાય છે આ 9 ચમત્કારિક ફાયદા
કોણ છે ઈશાન કિશનની રુમર્ડ ગર્લફ્રેન્ડ? ખુબસુરતીમાં હિરોઈનોને પણ આપે છે ટક્કર
વધુ પડતું જીરું ખાવાથી શું નુકસાન થાય છે?
Vastu Tips: ઘરમાં કાચબો રાખવો શુભ કે અશુભ? જાણો અહીં
સારા તેંડુલકરને મળી ગઈ નવી મિત્ર, જુઓ Photos

Jamna Paar Song Lyrics :

સૈયાં રહેતે જમના પાર ઉનકી લંબી મોટર કાર બેઠી સજ-ધજ કે લેને આઓ ના સરકાર

સૈયાં રહેતે જમના પાર ઉનકી લંબી મોટર કાર બેઠી સજ-ધજ કે લેને આઓ ના સરકાર

જુગની ધીરે ધીરે આઓ જમના કે તીરે દૂર સે દિખ રહે મુઝકો તેરી ચોલી કે હીરે

તેરી ચોલી કે હીરે તુઝમેં ના કોઈ કામી રે સૈયાં માંગે તુ દેદે દેદે ના ઉધાર

સૈયાં રહેતે જમના પાર ઉનકી લંબી મોટર કાર બેઠી સજ-ધજ કે લેને આઓ ના સરકાર

સૈયાં રહેતે જમના પાર ઉનકી લંબી મોટર કાર બેઠી સજ-ધજ કે લેને આઓ ના સરકાર

ઐસે વૈસોં કો ના દિલ દેગી દેગી દેગી દેગી દેગી ઐસે વૈસોં કો ના દિલ દેગી બડા લંબા તુઝે બિલ દેગી

કરો કરો કરો ઓન એસી લડકી નહીં યે ચીઝ અંગાર હૈ

બોલતી હૈ મુઝે લેકે ચલો બોરા બોરા જો ભી લીખ લે બદન મેરા કોરા કોરા

રાની તેરે આગે ફેલ હૈ નોરા નોરા નેક પે લવ બાઈટ કહેતી વો સ્કાર હૈ

બંદા રાઈટ હૈ બંદા વો ટાઈટ હૈ કક્કર કા લડકા સ્ટાર

સૈયાં રહેતે જમના પાર ઉનકી લંબી મોટર કાર બેઠી સજ-ધજ કે લેને આઓ ના સરકાર

સૈયાં રહેતે જમના પાર ઉનકી લંબી મોટર કાર બેઠી સજ-ધજ કે લેને આઓ ના સરકાર

ઉફ્ફ યુ કુડ જસ્ટ કોલ મી ઓન માય ફોન 9 મિસ્ડ કોલ પ્રીટી ગર્લ્સ ઓન માય ડોર સ્ટ્રેટ ટુ માય રૂમ ફેન્ડી ઓલ ઓવર ધ ફ્લોર ટેક ઓફ બેટ યુ વોન્ના સી ઈટ અલોન

જાની મંગલ બજાર પાવે દિન શનિવાર દા ઓહડા નામ હેમા માલિની સહેલી ઓહડી શારદા

કભી સુંડા ની મોયા વદ્દા આયા મુંડા સ્ટાર દા લેફ્ટ હોકે મર્દા યા રાઈટ હોકે મર્દા

જેહદા કુર્તા તુ પાયા ઓયે ઝમીલા કુર્તા વો તેરા પદ ગયા ધેલા હો ઝમીલા ઝમીલા હો ઝમીલા હાયે

સૈયાં રહેતે જમના પાર ઉનકી લંબી મોટર કાર બેઠી સજ-ધજ કે લેને આઓ ના સરકાર

સૈયાં રહેતે જમના પાર ઉનકી લંબી મોટર કાર બેઠી સજ-ધજ કે લેને આઓ ના સરકાર

g clip-path="url(#clip0_868_265)">