Viral : ફરી એકવાર ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, જુઓ ઇન્ટરનેટ સેન્સેશનનો શાનદાર અંદાજ !

|

Oct 29, 2021 | 3:17 PM

રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલ સહદેવ દિરદોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સહદેવ દિરદો અલગ અંદાજમાં 'બચપન કા પ્યાર' ગાતો જોવા મળે છે.

Viral : ફરી એકવાર બચપન કા પ્યાર ફેમ સહદેવે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, જુઓ ઇન્ટરનેટ સેન્સેશનનો શાનદાર અંદાજ !
Sahdev Dirdo (File Photo)

Follow us on

Viral Video : રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગયેલા સહદેવનો એક વીડિયો હાલ ઈન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેણે થોડા સમય પહેલા ‘બચપન કા પ્યાર’ સોંગ ગાયું હતું, જે વીડિયો વાયરલ થયા બાદ તેણે રેપર બાદશાહ (Raper Badshah) સાથે ગીત ગાવાનો મોકો મળ્યો હતો. ત્યારે તાજેતરમાં ઈન્ટરનેટ સેંસેશન સહદવે અલગ અંદાજમાં ‘બચપન કા પ્યાર’ સોંગ ગાયુ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઈન્ટરનેટ સેન્સેશનનો અલગ અંદાજ જોવા મળ્યો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તમને જણાવી દઈએ કે, છત્તીસગઢના રહેવાસી સહદેવ (Sahdev Dirdo) સોંગ બચપન કા પ્યાર દ્વારા મશહુર થયો હતો. તાજેતરમાં સહદેવે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે બચપન કા પ્યાર પર ગાતો અને ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો યુઝર્સ શેર કરી રહ્યા છે, અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘લો ફિર સે આ ગયા હમારા શેર’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘વાહ સહદેવનો અનોખો અંદાજ’ આ સિવાય અન્ય યુઝર્સ પર સહદેવની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ

તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં સહદેવનો ‘બચપન કા પ્યાર’ સોંગે ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી હતી. આ વીડિયોમાં સહદેવ ક્લાસમાં તેના ટીચરની સામે ઉભા રહીને ગીત ગાઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ટીવી સેલિબ્રિટીથી (Bollywood Celebs) લઈને સામાન્ય લોકો આ ગીત પર શાનદાર રીલ બનાવી રહ્યા છે. છત્તીસગઢના સુકમા જિલ્લાના રહેવાસી સહદેવે તેના શિક્ષકની વિનંતી પર આ ગીત ગાયું, જે બાદમાં વાયરલ થયુ હતું.

 

આ પણ વાંચો: લો આ મહિલા પોલીસ કર્મીની પણ રોજ થાય છે છેડતી ! પોતાની સુંદરતા બની આ મહિલા માટે મુશ્કેલીનું કારણ

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: દિવાળી નજીક આવતા વિપુલ ભાઈ પંખો સાફ કરવા ટેબલ ઉપર ચઢયા અને…

Next Article