Income Tax Raid : તાપસી પન્નુ-અનુરાગ કશ્યપ સહીત ઘણાં સ્ટાર્સને ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા

Income Tax Raid : બોલીવુડ પર આવકવેરાની મોટી રેડ, ઘણા નિર્માતાઓ અને અભિનેતાઓને ત્યાં થઈ રહી છે કાર્યવાહી. એક સાથે અનેક શહેરોમાં ઝુંબેશ

Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 03, 2021 | 3:36 PM

Income Tax Raid : બોલિવૂડ પર આવકવેરાના દરોડાના મોટા સમાચાર આવી રહ્યા છે. આવકવેરા વિભાગ મુંબઇ સહિત ઘણા શહેરોમાં સતત દરોડા પાડતા રહે છે. આ દરોડામાં તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલ સહિત ઘણા કલાકારો-નિર્માતાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જે નામ સામે આવ્યા છે તે હાલમાં અનુરાગ કશ્યપ કૈંપ તરફ નિર્દેશ કરે છે. આ ક્ષણે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. વિકાસ બહલ અગાઉ અનુરાગ કશ્યપની કંપનીનો ભાગ હતા.

વિકાસ બહલ અનુરાગના ભાગીદાર હતા

વિકાસ બહલની વિરુધ્ધ એક મોડલએ #Meetoo માં આરોપ લગાવામાં આવ્યા હતા, ત્યારબાદ અનુરાગ કશ્યપે વિકાસને તેમના પ્રોડક્શન હાઉસ ફેન્ટમ ફિલ્મ્સમાંથી દૂર કરી દીધા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કલાકારો સામે આવકવેરાની ચોરીના મોટા આરોપો છે. દરોડામાં વિભાગને શું મળશે તે થોડા સમયમાં સ્પષ્ટ થઈ જશે.

તાપસી પાસે ઘણી ફિલ્મસ છે

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ પાસે આ સમયે ફિલ્મોની લાઇન છે. તે ટૂંક સમયમાં લૂપ લપેટામાં જોવા મળશે. લૂપ લપેટાનો તેમણે પોતાનો પહેલો લુક શેર કર્યો છે. તેમના પાત્રનું નામ સાવિ છે.

તાપસી પન્નુ અનુરાગ કશ્યપની સાથે મનમર્ઝિયા નામની ફિલ્મ કરી ચૂક્યા છે. તે આ દિવસોમાં ટાઇમ ટ્રાવેલ પર આધારિત બીજી ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">