સામંથા પ્રભુની પહેલી હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ, છૂટાછેડાને લઇ આપ્યુ આ ચોંકાવનારુ નિવેદન

અભિનેત્રી સામંથા પ્રભુ ટૂંક સમયમાં તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પ્રથમ સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા સાથે હિન્દી સિને દર્શકો સુધી પહોંચવા જઈ રહી છે.

સામંથા પ્રભુની પહેલી હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ, છૂટાછેડાને લઇ આપ્યુ આ ચોંકાવનારુ નિવેદન
Samantha Prabhu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:25 PM

સાઉથ બ્યુટી સામંથા (Samantha Prabhu) પ્રભુના ચાહકો લાંબા સમયથી તેના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા હતા અને ચાહકોની આ રાહ તાજેતરમાં સામંથાના મોટા પ્રોજેક્ટ ‘યશોદા’ની જાહેરાત સાથે સમાપ્ત થઈ. જેને લઇને સોશિયલ મીડિયા (Social Media) પર અભિનંદન આપવામાં આવ્યા હતા અને હવે તેના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે જે, તેમને વધુ ઉત્સુક બનાવશે.

સામંથા પ્રભુના પ્રથમ બોલિવૂડ પ્રોજેક્ટ યશોદાનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જેનું પ્રથમ શેડ્યૂલ હૈદરાબાદમાં શૂટ થશે. ડિરેક્ટર જોડી હરિ અને હરીશ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ હિન્દી સહિત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ શ્રીદેવી મૂવીઝના બેનર હેઠળ બની રહી છે.

આ ફિલ્મનું ઘોષણા પોસ્ટર શેર કરતી વખતે, નિર્માતાઓએ લખ્યું, ‘અદ્ભુત કલાકાર સામંથા પ્રભુની બહુભાષી ફિલ્મ યશોદાનું શૂટિંગ આજે શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર હશે અને ફિલ્મ 2022માં જ પૂરી થવાની વાત ચાલી રહી છે.જો કે હજુ સુધી તેની રિલીઝ ડેટ વિશે કોઈ માહિતી નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ફિલ્મો સિવાય સામંથા તેની અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. અભિનેતા નાગા ચૈતન્ય સાથેના તેના તાજેતરના છૂટાછેડા પછી, તેણે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો, જેના પર ફરી એકવાર સામંથાએ ખુલીને કહ્યું કે તેણે વિચાર્યું કે તે તૂટી જશે અને મરી જશે.

પરંતુ તેને સમજાયું કે તેે તેનું જીવન જીવવા જઈ રહી છે. હું ક્યારેય જાણતી ન હતી કે હું આમાંથી બહાર આવી શકીશ. મને મારી જાત પર ગર્વ છે કારણ કે હું ક્યારેય જાણતી ન હતી કે હું આટલી મજબૂત છું.”

જો કે, જ્યારે તેના ચાહકો તેને તેના બોલિવૂડ ડેબ્યુ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે, ત્યારે તેના નવા નિવેદનની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સામંથા પ્રભુ ટૂંક સમયમાં તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પ્રથમ સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા સાથે હિન્દી સિને દર્શકો સુધી પહોંચવા જઈ રહી છે. આ સિવાય અભિનેત્રી હોલીવુડની એક ફિલ્મમાં પણ વ્યસ્ત છે. જેમાં તે બાયસેક્સ્યુઅલનો રોલ કરી રહી છે.

આ પણ વાંચો –

Omicron Updates: ઓમિક્રોન સંક્રમણમાં 45 ટકાનો વધારો, વિશ્વમાં વધતાં જતાં કેસથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ચિંતિત

આ પણ વાંચો –

CDS Rawat chopper crash: ઘટના નજરે જોનારાએ કહ્યુ, હેલિકોપ્ટર પડતા જ મોટેથી ઘડાકો થયો, ઝાડ સાથે અથડાયા પછી આગમાં લપેટાઈ ગયુ

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">