AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણવીર સિંહે જન્મદિવસ પર ચાહકોને આપી ખાસ ભેટ, ફિલ્મ 83નો ફર્સ્ટ લુક કર્યો રિલીઝ

અભિનેતા રણવીર સિંહનો આજે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ખાસ પ્રસંગે તેમણે પોતાના ચાહકો સમક્ષ તેમની આગામી ફિલ્મ 83નો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. ફિલ્મ 83ના ફર્સ્ટ લુકમાં તેઓ ખૂબ અગ્રેસીવ જોવા મળે છે. રણવીરે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફિલ્મના લુકની પહેલી તસવીર શૅર કરી છે. https://www.instagram.com/p/Bzjqn_fB8cS/ આ પણ વાંચો: વકીલના ઘરે ZOMATO દ્વારા […]

રણવીર સિંહે જન્મદિવસ પર ચાહકોને આપી ખાસ ભેટ, ફિલ્મ 83નો ફર્સ્ટ લુક કર્યો રિલીઝ
| Updated on: Jul 06, 2019 | 12:05 PM
Share

અભિનેતા રણવીર સિંહનો આજે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ખાસ પ્રસંગે તેમણે પોતાના ચાહકો સમક્ષ તેમની આગામી ફિલ્મ 83નો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. ફિલ્મ 83ના ફર્સ્ટ લુકમાં તેઓ ખૂબ અગ્રેસીવ જોવા મળે છે. રણવીરે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફિલ્મના લુકની પહેલી તસવીર શૅર કરી છે.

https://www.instagram.com/p/Bzjqn_fB8cS/

આ પણ વાંચો: વકીલના ઘરે ZOMATO દ્વારા પાર્સલ પહોંચ્યું અને 55 હજાર આપવા પડ્યા, પાર્સલનો ગોટાળો પડ્યો મોંઘો

જેમાં તે કપિલ દેવ જેવા લાગે છે. ચાહકોને પણ રણવીર સિંહનો આ લુક ખુબ જ પસંદ આવ્યો છે. ફિલ્મ 83 વર્લ્ડ કપ ક્રિકેટ મેચ 1983 પર આધારિત છે જે ભારત જીત્યું હતુ અને ઈતિહાસ રચાયો હતો. ખાસ વાત એ છે કે ફિલ્મમાં રણવીરની પત્નીનું પાત્ર દિપીકા પદુકોણ જ નિભાવી રહ્યા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક જોઈને 1983 World Cupની યાદ આવી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">