AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar 2 Song : ફિલ્મ ગદર 2નું લેટેસ્ટ સોંગ ‘Chal Tere Ishq Mein’ના જુઓ LYRICS અને VIDEO

ગદર 2’ 11 ઓગસ્ટે આજે રિલીઝ થઈ ગઈ છે. સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ત્યારે તેનુ લેટેસ્ટ સોંગ ચલ તેરે ઈશ્કમેં ના લિરિક્સ અને વીડિયો જુઓ અહીં

Gadar 2 Song : ફિલ્મ ગદર 2નું લેટેસ્ટ સોંગ 'Chal Tere Ishq Mein'ના જુઓ LYRICS અને VIDEO
Gadar 2 Latest song Chal Tere Ishq main
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 9:22 PM
Share

ફિલ્મ “ગદર 2” નું “ચલ તેરે ઇશ્ક મેં” એકદમ નવું હિન્દી ગીત છે, જેમાં સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, મનીષ વાધવા, ગૌરવ ચોપરા અને લવ સિંહા છે. નીતિ મોહન, વિશાલ મિશ્રા, શહેનાઝ અખ્તર, સાહિલ અખ્તર અને મિથુને આ ગીત ગાયું છે, જ્યારે ચલ તેરે ઇશ્ક મેં ગીતના બોલ સૈયદ કાદરીએ લખ્યા છે અને મિથુને આ ગીતમાં સંગીત આપ્યું છે અને આ તદ્દન નવો મ્યુઝિક વીડિયો અનિલ શર્મા દ્વારા નિર્દેશિત છે.

Chal Tere Ishq Mein Song:

જો ભી ફૈસલા હૈ તેરા વો મુઝકો બાતા દે જો નસીબ મેં હૈ લિખા ઉસ શખ્સ સે મિલા દે મિલા દે, મિલા દે મિલા દે…

મૈં દુઆ કે બાદ જબ ભી આંખ કો ખોલું મેરે હમનાવા કા મુઝે ચેહરા દિખા દે, ચેહરા દિખા દે

તા ના ના દે રે નૂમ નૂમ તા ના ના રે તા ના ના દે રે નૂમ નૂમ તા ના ના રે તા ના ના દે રે નૂમ નૂમ તા ના ના રે તા ના ના દે રે નૂમ નૂમ તા ના ના રે

ફિર સે એક બાર ઉજડ જાતે હૈ ફિર સે એક બાર ઉજડ જાતે હૈ ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ

ફિર સે એક બાર બિખર જાતે હૈ ફિર સે એક બાર બિખર જાતે હૈ ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ હાં ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ

તા ના ના દે રે નૂમ નૂમ તા ના ના રે તા ના ના દે રે નૂમ નૂમ તા ના ના રે તા ના ના દે રે નૂમ નૂમ તા ના ના રે તા ના ના દે રે નૂમ નૂમ તા ના ના રે

મેરે દિલ ને દિયા જો તુઝે મરતબા જાનુ મેં યા તો ફિર જાને મેરા ખુદા મેરે દિલ ને દિયા જો તુઝે મરતબા જાનુ મેં યા તો ફિર જાને મેરા ખુદા

તેરી ઓર સનમ અબ યે મેરે કદમ બઢના ચાહતે હૈ ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ હો ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ

રબ કી મરઝી સે તુઝે દિલ દે દિયા મૈને હૈ અબ તો હર દિન ખાતીર તેરે લીયે લગે જીને હૈ રબ કી મરઝી સે તુઝે દિલ દે દિયા મૈને હૈ અબ તો હર દિન ખાતીર તેરી લગે જીને હૈ

હમ ઉનમેં સે નહીં જો રાહોં મેં કહીં હમ ઉનમેં સે નહીં જો રાહોં મેં કહીં બિછડ જાતે હૈ ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ હો ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ

હો… ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ

ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ ચલ તેરે ઇશ્ક મેં પડ જાતે હૈ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">