બોલીવૂડની બ્યૂટી સંગ બિઝનેસમેન: આ 13 અભિનેત્રીના બિઝનેસમેન પતિ પાસે છે અબજોની સંપત્તિ

બોલીવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હોય. ચાલો આજે એક અહેવાલ અનુસાર જાણીએ આવી 13 અભિનેત્રીઓ વિશે. અને તેમની સંપત્તિ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 1:16 PM
શિલ્પા શેટ્ટીએ 22 નવેમ્બર, 2009 ના રોજ એક ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. રાજ ઘણી કંપનીઓનો માલિક છે અને આઈપીએલ ટીમનો પણ માલિક છે. આ દંપતીની કુલ સંપત્તિ આશરે 134 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. રાજ હમણા પોર્ન ફિલ્મના કેસને લઈને ચર્ચામાં છે.

1 / 13
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે (Sonam Kapoor) 8 મે, 2018 ના રોજ તેના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આનંદ એક ઉદ્યોગપતિ છે. આ દંપતીની કુલ સંપત્તિ લગભગ 4733 કરોડ રૂપિયા છે.

2 / 13
સુંદર અભિનેત્રી રાની મુખર્જીએ (Rani Mukerji) 21 એપ્રિલ, 2014 ના રોજ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. બંને એક બાળકીના માતાપિતા છે. રાની અને આદિત્યની નેટવર્થ આશરે 6,500 કરોડ રૂપિયા છે.

3 / 13
રવિના ટંડને (Raveena Tandon) 22 ફેબ્રુઆરી, 2004 ના રોજ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થદાની સાથે લગ્ન કર્યા. દંપતીને રણબીરવર્ધન અને રાશા નામના બે બાળકો છે. આ દંપતીની કુલ સંપત્તિ આશરે 47 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

4 / 13
હેમા માલિનીની પુત્રી એશા દેઓલે (Esha Deol) તેના બાળપણના મિત્ર ભરત તખ્તાની સાથે 2012 માં લગ્ન કર્યા હતા. ભરત હીરાનો વેપારી. તેમની કુલ સંપત્તિ લગભગ 136 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

5 / 13
'ગજની' અભિનેત્રી અસિને (Asin) 19 જાન્યુઆરી, 2016 ના રોજ માઇક્રોમેક્સના સહ-સ્થાપક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા છે. અસિન અને રાહુલની સંપત્તિ લગભગ 1460 કરોડ રૂપિયા છે.

6 / 13
બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલાએ (Juhi Chawla) ડિસેમ્બર 1995 માં મહેતા ગ્રુપના માલિક જય મહેતા સાથે લગ્ન કર્યાં હતાં. જુહી અને જયની કુલ સંપત્તિ આશરે 254 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

7 / 13
આયેશા ટાકિયાએ (Ayesha Takia) 1 માર્ચ, 2009 ના રોજ મેગા બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. તેમની કુલ સંપત્તિ આશરે 72 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

8 / 13
પદ્મિની કોહલાપુરેએ (Padmini Kohlapure) નિર્માતા ટૂટૂ શર્મા સાથે લગ્ન કર્યા. બંને પ્રિયંક શર્માના માતા-પિતા છે. પદ્મિની અને ટૂટૂની કુલ સંપત્તિ આશરે 12,302 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

9 / 13
સેલિના જેટલીએ (Celina Jaitly) ઓસ્ટ્રિયન પીટર હાગ સાથે લગ્ન કર્યા છે, જે દુબઈ અને સિંગાપોરમાં હોટલ ચેન્સની માલિકી ધરાવે છે. સેલિના અને પીટરની કુલ સંપત્તિ લગભગ 167 કરોડ હોવાનું કહેવાય છે.

10 / 13
ટીવી અભિનેત્રી સના ખાને (Sana Khan) મુફ્તી અનસ સૈયદ સાથે 19 નવેમ્બર 2020 માં લગ્ન કર્યા. આ દંપતીની કુલ સંપત્તિ લગભગ 73 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

11 / 13
અભિનેત્રી અમૃતા અરોરાએ (Amrita Arora) 4 માર્ચ, 2009 ના રોજ બિઝનેસમેન શકીલ લદાક સાથે લગ્ન કર્યા. આ દંપતીની કુલ સંપત્તિ લગભગ 87 કરોડ રૂપિયા છે.

12 / 13
મોડેલની અભિનેત્રી ગાયત્રી જોશીએ (Gayatri Joshi) 27 ઓગસ્ટ 2005 ના રોજ વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા. આ દંપતીની કુલ સંપત્તિ આશરે 13,187 કરોડ રૂપિયા છે.

13 / 13

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">