AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મે આ ગામના ખેડૂતોને એક જ રાતમાં બનાવી દીધા લાખોપતિ, જાણો કેવી રીતે?

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’ના લીધે લુધિયાણા પાસેના બલ્લોવાલ ગામના લોકો રાતોરાત જ લાખોપતિ બની ગયાં.સલમાનની આજકાલ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘ભારત’માં સરહદનું શૂટિંગ કરવાનું હતું. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડરનો સીન શૂટ કરવાનો હોવાથી પહેલાં ટીમે વાઘા બોર્ડર જવાનું નક્કી કર્યું. સલમાનની આજકાલ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘ભારત’માં સરહદનું શૂટિંગ કરવાનું હતું. આ ફિલ્મમાં ભારત […]

સલમાન ખાનની 'ભારત' ફિલ્મે આ ગામના ખેડૂતોને એક જ રાતમાં બનાવી દીધા લાખોપતિ, જાણો કેવી રીતે?
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 27, 2019 | 8:25 AM
Share

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’ના લીધે લુધિયાણા પાસેના બલ્લોવાલ ગામના લોકો રાતોરાત જ લાખોપતિ બની ગયાં.સલમાનની આજકાલ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘ભારત’માં સરહદનું શૂટિંગ કરવાનું હતું. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડરનો સીન શૂટ કરવાનો હોવાથી પહેલાં ટીમે વાઘા બોર્ડર જવાનું નક્કી કર્યું.

સલમાનની આજકાલ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘ભારત’માં સરહદનું શૂટિંગ કરવાનું હતું. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડરનો સીન શૂટ કરવાનો હોવાથી પહેલાં ટીમે વાઘા બોર્ડર જવાનું નક્કી કર્યું.વાઘા બોર્ડર પર ભારતીય સેના દ્વારા સુરક્ષાના કારણોને લઈને આ ફિલ્મના શૂટિંગની પરવાનગી ન અપાઈ. બાદમાં આ ફિલ્મનું શૂટિંગ લુધિયાણા પાસે આવેલાં બલ્લોવ ગામમાં કરવાનું નક્કી કરાયું.

ફિલ્મના શૂટિંગમાં ખેડૂતોના ખેતરોના વિવિધ સીન લેવાના હોવાથી ફિલ્મનિર્માતા દ્વારા આ ગામની જમીન ભાડે લેવાની ફરજ પડી. એક એકર દીઠ ખેડૂતોને 80 હજાર રુપિયા ભાડુ ચુકવવાનું નક્કી કરાયું. આમ કુલ 19 એકર જેટલી આ ગામની જમીન ફિલ્મના શૂટિંગ માટે ભાડે લેવામાં આવી હતી.

વાઘા બોર્ડર પર પરમીશન ન મળવાથી બલ્લોવ ગામના ખેડૂતોને ત્યાં શૂટિંગ કરાયું જેના માટે લગભગ દિવસના 15 લાખથી વધુ પૈસા ચુકવવામાં આવ્યા. આમ અચાનક જ આ ગામમાં ખેડૂતો પાસે લાખો રુપિયા આવી ગયાં.

[yop_poll id=”843″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">