AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનાબ, ઈશા અંબાણીના સાસરામાં પણ એ બધું જ થઈ રહ્યું છે જે આપણા બધાના સાસરામાં થાય છે, જાણો એશિયાની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના સાસરામાં શું થઈ રહ્યું છે

જાણીતું ફેશન મેગેઝિન વૉગ 2019ના ફેબ્રુઆરી મહિનાની એડિશનના કવર પેજ પર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનો ફોટો છપાયો છે. આ કવર ફોટોની સાથે આ મેગેઝિન સાથે ઈશાએ લગ્ન બાદ તેના જીવનમાં શું બદલાવ આવ્યા તેની પણ વાત કરી છે.  ઈશા અંબાણીએ આ કવર ફોટોમાં વ્હાઈટ શર્ટની સાથે બ્લેક સ્કર્ટ પહેર્યું છે. જેને ઓસ્ટ્રેલિયન ડિઝાઈનર ટોની […]

જનાબ, ઈશા અંબાણીના સાસરામાં પણ એ બધું જ થઈ રહ્યું છે જે આપણા બધાના સાસરામાં થાય છે, જાણો એશિયાની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના સાસરામાં શું થઈ રહ્યું છે
| Updated on: Feb 02, 2019 | 12:09 PM
Share

જાણીતું ફેશન મેગેઝિન વૉગ 2019ના ફેબ્રુઆરી મહિનાની એડિશનના કવર પેજ પર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનો ફોટો છપાયો છે. આ કવર ફોટોની સાથે આ મેગેઝિન સાથે ઈશાએ લગ્ન બાદ તેના જીવનમાં શું બદલાવ આવ્યા તેની પણ વાત કરી છે. 

ઈશા અંબાણીએ આ કવર ફોટોમાં વ્હાઈટ શર્ટની સાથે બ્લેક સ્કર્ટ પહેર્યું છે. જેને ઓસ્ટ્રેલિયન ડિઝાઈનર ટોની માટીસીવ્સે ડિઝાઈન કર્યો છે.

ઈશાએ વૉગને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેના પતિ આનંદ તેને કેમ આટલો પસંદ છે. અને સાથે સાથે તેના પરિવારની કઈ વાત મુકેશ અંબાણી સાથે મળતી આવે છે.

ઈશા વૉગની કવર સ્ટોરીમાં કહ્યું કે તેના પતિ આનંદ પિરામલનો સ્વભાવ અને વ્યવહાર તેના પિતા મુકેશ અંબાણી સાથે ઘણો મળતો આવે છે. તેણે કહ્યું કે આનંદને પાર્ટીમાં સામેલ થવું પસંદ નથી અને તે ઘણાં જ આધ્યાત્મિક છે. આ ઉપરાંત, ઈશાએ કહ્યું કે અમારી બંનેની ઘણી વાતો મળતી આવે છે. અમને બંનેને જમવાનું પણ ખૂબ પસંદ છે. આ સિવાય અમે બંને પારિવારિક છીએ અને અમારા માટે અમારો પરિવાર ઘણો મહત્ત્વનો છે.

સૌથી સારી વાત એ છે કે અમારા પરિવારના મેમ્બર્સ પણ આ વાતને સમજે છે અને અમને ઘણો સહયોગ આપે છે.

ઈશાએ સાથે એ પણ કહ્યું કે તે પોતાને ખૂબ ભાગ્યશાળી સમજે છે અને તે જે પરિવારમાં જન્મી અને જ્યાં લગ્ન થયા તે બંને પરિવાર તેને ખૂબ સારી રીતે સમજે છે. આ સિવાય ઈશા અને આનંદ બંને કામને ઘણું મહત્ત્વ આપે છે. આનાથી વિશેષ જિંદગીમાંથી કોઈને બીજું શું જોઈએ તેમ પણ ઈશાએ ઉમેર્યું.

[yop_poll id=992]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">