પગમાંથી લોહી નિકળ્યું છતા નાચતી રહી દીપિકા, ખુદ રણવીરે કહ્યું

દીપિકા પાદુકોણની ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા' માં તેમના પગ લોહીથી ફૂલી ગયા હતા, પરંતુ તેમણે હિંમત બતાવી તે જ હાલતમાં ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું.

પગમાંથી લોહી નિકળ્યું છતા નાચતી રહી દીપિકા, ખુદ રણવીરે કહ્યું
Deepika Padukone
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 01, 2021 | 11:53 AM

બોલીવુડની ફિલ્મો જોવામાં જેટલી રસપ્રદ હોય છે, તેટલી મહેનત તેમને બનાવવા માટે લાગે છે. અમુક સમયે, સેટ પરના કલાકારો અત્યંત ગંભીર ઈજાઓનો શિકાર બને છે. આવું જ કંઈક અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ માં છે. તેમના પગ લોહીથી ફૂલી ગયા હતા, પરંતુ તેમણે હિંમત બતાવી તે જ હાલતમાં ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું. ‘રામ-લીલા’માં દીપિકાને લગતી આ ઘટનાને તેમના પતી અને ફિલ્મના સહ-અભિનેતા રણવીર સિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન શેર કરી હતી, જેની એક ક્લિપ હાલમાં જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

દીપિકા પાદુકોણની એક ફેન ક્લબએ રણવીર સિંહની એક વીડિયો ક્લિપ શેર કરી છે, આ વીડિયોમાં રણવીર સિંહ જણાવી રહ્યા છે કે દીપિકા આજે કેટલી મહેનતે આ જગ્યા પર પહોંચી છે. તેમણે સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘રામલીલા’ ના સેટ પર એક ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગીતના શૂટિંગ દરમિયાન દીપિકા ખરાબ રીતે ઘાયલ થઈ હતી. તેમના પગના નીચલા ભાગમાં કોઈ ચામડી બાકી નહોતી, પગ સંપૂર્ણપણે લોહી વાળા હતા. રણવીર સિંહનો વીડિયો અહીં જુઓ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ વીડિયોમાં રણવીર જણાવી રહ્યા છે કે આ સ્થિતિમાં દીપિકા ડાન્સ કરતી વખતે જો એક વર્તુળમાં ચાલતી તો પાછળથી તેમના પગના નિશાન બનેલા દેખાઈ રહ્યા હતા. આ રીતે તેમના પગમાંથી લોહી નીકળ્યું હતું. ‘ આ સાથે જ દીપિકાના ચાહકે શેર કરેલી તસવીરમાં દીપિકાના ઈજાગ્રસ્ત પગની તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં ઘણા પાટા જોવામાં આવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી દીપિકાના ચાહકો તેમની હિંમત અને જુસ્સાને વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

Latest News Updates

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">