AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિપીકાએ બેકટેરિયા સાથે કરી રણબીર કપૂરની તુલના, જૂઓ EX-બૉયફ્રેન્ડનું રિએકશન !

એકસ કપલ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ફરી એકવાર સાથે જોવા મળ્યા. રણબીર કપૂર અને દીપિકાએ સાથે એક એડનું શૂટિંગ કર્યું છે. પેઇન્ટ કંપનીની આ એડમાં બંનેની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ એડ પોપ્યુલર ડાયરેકટર વિવેક કક્કડ દ્વારા નિર્દેશિત કરાઇ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

દિપીકાએ બેકટેરિયા સાથે કરી રણબીર કપૂરની તુલના, જૂઓ EX-બૉયફ્રેન્ડનું રિએકશન !
Bhumi Gor
| Edited By: | Updated on: Oct 21, 2019 | 1:39 PM
Share

એકસ કપલ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ફરી એકવાર સાથે જોવા મળ્યા. રણબીર કપૂર અને દીપિકાએ સાથે એક એડનું શૂટિંગ કર્યું છે. પેઇન્ટ કંપનીની આ એડમાં બંનેની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ એડ પોપ્યુલર ડાયરેકટર વિવેક કક્કડ દ્વારા નિર્દેશિત કરાઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની આ એડમાં જુઓ બંને વચ્ચેની શાનદાર કેમિસ્ટ્રી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ એડવર્ટાઇઝની શરૂઆતમાં રણબીર કપૂર, દીપિકા સાથે ફોન પર વાત કરી રહ્યો છે. રણબીર કપૂર તેને પાર્ટીમાં કેમ ઇનવાઇટ નથી કર્યો તેની શિકાયત કરી રહ્યો છે. દીપિકા, રણબીર કપૂરની તુલના બેકટેરિયા સાથે કરી તેને ચીડાવાની કોશિષ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">