મમ્મી Twinkle Khanna માટે પુત્રી નિતારાએ વગાડ્યું ગિટાર, અભિનેત્રીએ વીડિયો શેર કર્યોં

મમ્મી Twinkle Khanna માટે પુત્રી નિતારાએ વગાડ્યું ગિટાર, અભિનેત્રીએ વીડિયો શેર કર્યોં
Twinkle Khanna

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને લેખક ટ્વિંકલ ખન્નાની પુત્રી નિતારા એકદમ હોશિયાર છે. તાજેતરમાં તેણે માતા માટે ગિટાર વગાડ્યું

Hiren Buddhdev

| Edited By: Pinak Shukla

Feb 08, 2021 | 6:49 PM

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને લેખક ટ્વિંકલ ખન્નાની પુત્રી નિતારા એકદમ હોશિયાર છે. તાજેતરમાં તેણે માતા માટે ગિટાર વગાડ્યું, જેનો એક વીડિયો અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. નિતારા બાળકોની કવિતા ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ પર ગિટાર વગાડી રહી છે. ઘણીવાર માતા અને પુત્રી બંને એક સાથે કવોલિટી ટાઈમ ગાળતાં જોવા મળે છે.

ટ્વિંકલ ખન્નાના આ વીડિયો પર ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વખાણવાની સાથે સાથે નિતારાને ખુબ પ્રેમ આપે છે. વીડિયો શેર કરતા ટ્વિંકલ ખન્નાએ લખ્યું, ” તેમને મારા માટે વગાડ્યું. ખરાબ નથી કે મારું નામ નર્સરી રાઈમમાં આવે છે. ”

ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે ઘણીવાર પોતાના પર્સનલ લાઈફ અપડેટ્સને ચાહકો સાથે શેર કરે છે. અક્ષય કુમાર અને ટ્વિંકલને આરવ અને નિતારા નામના બે બાળકો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati