AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોટોગ્રાફર્સ સામે પોઝ આપી રહ્યા હતાં રેખા, અચાનક એવું તો શું થયું કે પોઝ આપવાનું છોડી દોટ મૂકી રેખાએ ? તમે પણ જુઓ Video

મોકો હતો ફિલ્મ ફૅશન ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના સ્ટાર્સ કૅલેંડર લૉંચનો કે જ્યાં બૉલીવુડના અનેક મોટા સ્ટાર્સ નજરે પડ્યા. આ પ્રસંગે સન્ની લિયોની, કાર્તિક આર્યન, ક્રિતી સેનન, વિદ્યા બાલન, ટાઇગર શ્રૉફ જેવા ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતાં અને આ સ્ટાર્સમાં એક હતા એવરગ્રીન રેખા. આ કૅલેંડર લૉંચિંગ ઇવેંટ દરમિયાન રેખાનો એક એવો વીડિયો કૅપ્ચર થઈ ગયો કે […]

ફોટોગ્રાફર્સ સામે પોઝ આપી રહ્યા હતાં રેખા, અચાનક એવું તો શું થયું કે પોઝ આપવાનું છોડી દોટ મૂકી રેખાએ ? તમે પણ જુઓ Video
| Updated on: Jan 31, 2019 | 4:50 AM
Share

મોકો હતો ફિલ્મ ફૅશન ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના સ્ટાર્સ કૅલેંડર લૉંચનો કે જ્યાં બૉલીવુડના અનેક મોટા સ્ટાર્સ નજરે પડ્યા.

આ પ્રસંગે સન્ની લિયોની, કાર્તિક આર્યન, ક્રિતી સેનન, વિદ્યા બાલન, ટાઇગર શ્રૉફ જેવા ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતાં અને આ સ્ટાર્સમાં એક હતા એવરગ્રીન રેખા.

આ કૅલેંડર લૉંચિંગ ઇવેંટ દરમિયાન રેખાનો એક એવો વીડિયો કૅપ્ચર થઈ ગયો કે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં આ વીડિયોમાં રેખા પહેલા તો ખૂબ જ ગ્લૅમરસ અંદાજમાં દેખાય છે, પરંતુ જેવી જ તેમની અમિતાભ બચ્ચન પર પડે છે, તેઓ ત્યાંથી ભાગી નિકળે છે.

સામાન્ય રીતે સાડીમાં નજરે આવતા રેખા ડબ્બુ રત્નાની કૅલેંડર લૉંચ ઇવેંટમાં બ્લૅક કલરના વેસ્ટર્ન કપડામાં દેખાયાં. રેખાએ બ્લૅક ચશ્મો પહેર્યો હતો. એ જ વખતે ફોટોગ્રાફર્સે રેખાને પોઝ આપવાનું કહ્યું. રેખા પોઝ આપવા લાગ્યાં, પરંતુ જેવા જ રેખાએ પાછળ વળીને જોયું કે તરત જ ત્યાંથી ભાગી નિકળ્યાં, કારણ કે પાછળ અમિતાભ બચ્ચની તસવીર હતી.

બૉલીવુડ સહિતઆખી દુનિયા જાણે છે અમિતાભ બચ્ચન અને રેખાના રસપ્રદ સંબંધો વિશે. એક સમયે બંનેના રોમાંસની ચર્ચાઓ હતી. આજના તબક્કે રેખા અને અમિતાભ જ્યારે પણ મળે છે, બંનેને સન્માન તો આપે છે, પરંતુ વાત લગભગ ક્યારેય નથી કરતાં.

તમે પણ જુઓ વીડિયો :

https://twitter.com/iamsrktheking/status/1090159765265670145

[yop_poll id=921]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">