128 મિલિયન વખત જોવાયેલું “બદો બદી” સોંગ યુટ્યુબ પરથી કેમ થયું ડિલીટ ? જાણો અહીં

પાકિસ્તાની સિંગર ચાહત ફતેહ અલી ખાન તેના ગીતોને કારણે ચર્ચામાં છે. તેમનું ગીત 'બદો બદી' માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારત અને બાંગ્લાદેશ સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં પણ વાયરલ થયું હતું. પરંતુ હવે સિંગર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તેમનું આ ગીત યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે.

128 મિલિયન વખત જોવાયેલું બદો બદી સોંગ યુટ્યુબ પરથી કેમ થયું ડિલીટ ? જાણો અહીં
Bado Badi song now deleted on YouTube know why
Follow Us:
| Updated on: Jun 07, 2024 | 11:17 AM

છેલ્લા મહિનાથી, એક ગીત જે તમે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સાંભળવા મળી રહ્યુ છે તે છે બદો બદી, બદો બદી..આયે હાયે ઓયે હોય ગીત. હવે આ ગીતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છેકો 128 મિલિયન વાર જોવાયેલું આ ગીતને યુટ્યુબે ડીલિટ કાઢી નાખ્યુ.

પાકિસ્તાનના સોશિયલ મીડિયા સેન્સેશન ચાહત ફતેહ અલી ખાન તેના ગીતોને કારણે ચર્ચામાં છે. એક પછી એક ગાયકો પોતાના ગીતો રજૂ કરી રહ્યા છે. પરંતુ તેનું એક ગીત ‘બદો બદી’ ખૂબ ચર્ચામાં રહ્યું છે. જેમને આ ગીત ન ગમ્યું તેમણે પણ ઘણું ગાયું.

વાયરલ સોંગ બદો બદી કેમ થયું યુટ્યુબ પરથી ડીલિટ?

એટલું જ નહીં લોકોએ આ ગીત અને ગાયક ચાહત ફતેહ અલી ખાનને ખૂબ ટ્રોલ કર્યા છે. પરંતુ ટ્રોલ થયા પછી પણ ‘બાદો બદી’ ગીતને યુટ્યુબ પર 128 મિલિયન વખત જોવામાં આવ્યું હતું. પરંતુ હવે યુટ્યુબે આ ગીત ડીલીટ કરી દીધું છે. આ ગીત ડિલીટ થતાં જ લોકો વિચારવા લાગ્યા કે ‘બદો બદી’ સામે આ કાર્યવાહી કેમ કરવામાં આવી? તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે યુટ્યુબ અનુસાર, આ ગીત કોપી રાઈટ્સના કારણે ડિલીટ કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ચાહત ફતેહ અલી ખાને પોતાની શૈલીમાં ગાયું

‘બદી બદી’ ગીત પ્રખ્યાત ગાયિકા નૂરજહાંના ક્લાસિક ટ્રેકનું કવર છે. જે ચાહત ફતેહ અલી ખાને ફરી પોતાની શૈલીમાં ગાયું હતું. આ ગીત છેલ્લા એક મહિનાથી લોકોની નજર સામે ફરતું હતું. કેટલાક લોકો મજાકમાં હોવા છતાં આ ગીતને ખૂબ ગાતા હતા, અને તેને વારંવાર જોઈ પણ રહ્યા હતા, જેના કારણે આ ગીતને એક મહિનામાં 128 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા.

 યુટ્યુબ પરથી હટાવી દેવાયું

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાહત ફતેહ અલી ખાનનું આ ગીત કોપી રાઈટ્સના કારણે યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. 1973માં આવેલી ફિલ્મ બનારસી ઠગ માટે નૂરજહાંએ મૂળ ગીત ‘બદો બદી’ ગાયું હતું. ચાહત ફતેહ અલી ખાનનું ગીત ‘બદો બદી’ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારત અને બાંગ્લાદેશ સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં વાયરલ થયું હતું.

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">