100 કરોડની કમાણી કરનાર શાહરૂખ ખાનની પ્રથમ ફિલ્મ કઈ હતી ? 19 વર્ષ રાહ જોવી પડી

થિયેટરથી લઈને લોકોના દિલમાં શાહરૂખ ખાન યુવાન બની ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખશે. પરંતુ શું તમે શાહરૂખ (Shah Rukh Khan)ની ફિલ્મ વિશે જાણો છો જે તેના કરિયરની 100 કરોડની ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ છે.

100 કરોડની કમાણી કરનાર શાહરૂખ ખાનની પ્રથમ ફિલ્મ કઈ હતી ? 19 વર્ષ રાહ જોવી પડી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:38 AM

શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. તેની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે નયનતારા, દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર જેવા કલાકારો સ્ક્રીન પર ધમાકેદાર એન્ટ્રી કરશે. ફિલ્મ રીલિઝ થયા બાદ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે, કિંગ ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખશે.

આ પણ વાંચો : અક્ષય કુમારની ફિલ્મનું બદલાયું નામ, ધ ગ્રેટ INDIA રેસ્ક્યૂથી થયું આ નામ, મોશન પિક્ચર પણ રિલીઝ, જુઓ Video

પહેલા દિવસે 70 થી 90 કરોડની કમાણી

ઘણા ટ્રેડ વિશ્લેષકો પહેલેથી જ કહી રહ્યા છે કે, ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 70 થી 90 કરોડની કમાણી કરશે. એટલે કે આ હિસાબે બે દિવસમાં જવાન બોક્સ ઓફિસ પર સરળતાથી 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. દરમિયાન, અમે તમને શાહરૂખ ખાનની ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જે તેના કરિયરની પ્રથમ 100 કરોડ ક્લબ ફિલ્મ છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

શાહરૂખની પહેલી 100 કરોડ ક્લબ ફિલ્મ

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાને પોતાના બોલિવૂડ ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ દિવાનાથી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1992માં આવી હતી. આ પછી શાહરૂખે ઘણી શાનદાર ફિલ્મો આપી અને લોકોના દિલ જીતી લીધા. પરંતુ તેની પહેલી 100 કરોડની ફિલ્મ માટે તેણે 19 વર્ષ રાહ જોવી પડી હતી.

આ પણ વાંચો : Happy Krishna Janmashtami 2023 Video : ગોવિંદા આલા રે… સહિત આ બોલિવૂડ સોન્ગ સાથે તમારી જન્માષ્ટમીને બનાવો ખાસ

અમે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ તે રાવણ (રા. વન) છે, જે વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 18.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન 114.29 કરોડ હતું. રાવણ પહેલા, શાહરૂખની કોઈપણ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકી ન હતી. રાવણમાં શાહરૂખ સાથે કરીના કપૂર અને અર્જુન રામપાલ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન અનુભવ સિંહાએ કર્યું હતું

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">