AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: પાપારાઝીને જોઈને કેમ હસે છે વિરાટ અને અનુષ્કા? એક્ટ્રેસે જણાવ્યું કારણ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (Virat Kohli and Virat Kohli) ઈન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. અનુષ્કાએ કહ્યું કે ક્યારેક ફોટોગ્રાફર્સ તેના લુકને લઈને કોમેન્ટ કરે છે. અનુષ્કાએ કહ્યું કે અમારી તસવીરો ક્લિક કરતી વખતે પાપારાઝી જે વાતો કહે છે તે ખરેખર ફની છે.

Viral Video: પાપારાઝીને જોઈને કેમ હસે છે વિરાટ અને અનુષ્કા? એક્ટ્રેસે જણાવ્યું કારણ
Virat Kohli - Anushka Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 7:30 PM
Share

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઈન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. અનુષ્કા અને વિરાટ અવારનવાર ચર્ચામાં રહે છે. દુનિયાભરમાં બંનેના કરોડો ફેન્સ છે. બંનેની કેમેસ્ટ્રી જોરદાર છે. સોશિયલ મીડિયા પર અવારનવાર પાપારાઝી બોલિવુડ સેલિબ્રિટીઓ પર કોમેન્ટ કરતા વીડિયો સામે આવે છે. ફોટોગ્રાફરની કોમેન્ટ બાદ વિરાટ અને અનુષ્કાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનુષ્કાએ પાપારાઝી વિશે કર્યો ખુલાસો

વિરાટ અને અનુષ્કા હાલમાં યોજાયેલા સ્પોર્ટ્સ એવોર્ડ સમારોહમાં પહોંચ્યા હતા. કપલે વાત કરી કે સેલિબ્રિટી શા માટે તેમની તસવીરોમાં આટલું હસે છે. અનુષ્કાએ કહ્યું કે ક્યારેક ફોટોગ્રાફર્સ તેના લુક પર કોમેન્ટ કરે છે. તેણે કહ્યું કે અમારી તસવીરો ક્લિક કરતી વખતે પાપારાઝી જે વાતો કહે છે તે ખરેખર ફની છે. તેથી જો કોઈ અમારી તસવીરો જોઈને વિચારી રહ્યું હોય કે અમે શા માટે હસીએ છીએ એટલું તો શું ફની હતું. આવું એટલા માટે થાય છે કારણ કે પાપારાઝીએ કંઈક કહ્યું છે. તેઓ અચ્છે લગ રહે હો, અચ્છે દિખ રહે હો તેવી કોમેન્ટ કરે છે.

વિરાટે સંભળાવ્યો એક મજેદાર કિસ્સો

આ સાથે જ વિરાટે એક કિસ્સો પણ શેયર કર્યો. વિરાટે કહ્યું કે જ્યારે તે એક કાર્યક્રમમાં પહોંચ્યો ત્યારે તે ત્યાં પોતાના હાસ્યને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, કારણ કે કેટલાક ફોટોગ્રાફર્સે આ કપલ વિશે ઘણી વખત ફની કોમેન્ટ્સ કરી હતી. તેણે કહ્યું કે જ્યારે અમે આવી રહ્યા હતા ત્યારે હું હસી જ રહ્યો હતો, હું મારા હાસ્યને કાબૂમાં રાખી શક્યો નહીં. અનુષ્કાએ પણ મને પૂછ્યું કે શું તમે તમારા હાસ્યને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છો, મેં હા પાડી કારણ કે તેઓ વાત કરી રહ્યા હતા, ક્યા મસ્ત જોડી હૈ, ક્યા અચ્છી જોડી હૈ રે. વિરાટે આગળ કહ્યું કે અમે કોઈ પણ સામાન્ય પરિસ્થિતિમાં આવું બોલતા સાંભળ્યું નથી.

આ પણ વાંચો : એરપોર્ટ પર અજય દેવગનની પુત્રીની ચાલ જોઈને લોકોએ ખરાબ રીતે કરી ટ્રોલ, કહ્યું કે બતકની જેમ કેમ ચાલી રહી છે !

ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે અનુષ્કા

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મ ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અનુષ્કા છેલ્લે ચાર વર્ષ પહેલા શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કેટરીના કૈફે પણ જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">