VIDEO: અમેરિકાની ભારત ખાતેની એમ્બેસીના રાજદ્વારીઓ ગાઈ રહ્યા છે બોલીવુડના ગીતો

|

Sep 30, 2019 | 10:52 AM

બોલીવુડના ગીતો ભારતમાં જ નહીં પરંતુ પુરા વિશ્વમાં ફેમસ છે. જ્યા ભારતીયો વસે છે ત્યા બોલીવુડની ફિલ્મો અને તેના ગીતો લોકોને આકર્ષે છે. પરંતુ હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમા અમેરિકાની ભારત ખાતેની એમ્બેસીના રાજદ્વારીઓ બોલીવુડના ગીતો ગાઈ પોતાનો પ્રેમ બતાવી રહ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

VIDEO: અમેરિકાની ભારત ખાતેની એમ્બેસીના રાજદ્વારીઓ ગાઈ રહ્યા છે બોલીવુડના ગીતો

Follow us on

બોલીવુડના ગીતો ભારતમાં જ નહીં પરંતુ પુરા વિશ્વમાં ફેમસ છે. જ્યા ભારતીયો વસે છે ત્યા બોલીવુડની ફિલ્મો અને તેના ગીતો લોકોને આકર્ષે છે. પરંતુ હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમા અમેરિકાની ભારત ખાતેની એમ્બેસીના રાજદ્વારીઓ બોલીવુડના ગીતો ગાઈ પોતાનો પ્રેમ બતાવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, 2 ઓક્ટોબર બાદ નહીં પડે વરસાદ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:13 am, Mon, 30 September 19

Next Article