AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tere Pyar Mein Lyrics : અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા ગાવામાં આવેલું “Tere Pyar Mein ” સોન્ગના ફુલ Lyrics વાંચો

આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

Tere Pyar Mein Lyrics : અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા ગાવામાં આવેલું “Tere Pyar Mein ” સોન્ગના ફુલ Lyrics વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 9:39 AM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો :Kudiye Ni Teri Song Lyrics : અક્ષયકુમારની નવી ફિલ્મ selfieeના ફેમસ સોન્ગના ફુલ Lyrics વાંચો

બોલીવુડની નવી ફિલ્મ “તુ જૂઠી મેં મક્કર”નું તેરે પ્યાર મેં ગીત અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલું તદ્દન નવું હિન્દી ગીત છે. આ નવા ગીતમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર જોવા મળે છે. તેરે પ્યાર મેં ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે. આ વિડિયોનું નિર્દેશન લવ રંજન દ્વારા કરવામાં આવ્યું છે.

Tere Pyar Mein Lyrics

તેરે પ્યાર મેં, તેરે પ્યાર મેં, દિલ ચાહતા હૈ બસ ભીગે.

તેરે પ્યાર મેં, તેરે પ્યાર મેં, દુઆ માંગતા હૈ બસ, ભીગે ભીગે.

સંગીત…

યાર નશે મેં તેરે, યાર પડ જો એક બાર, જમાને કે નશે સભી, પુરાને હો ગયે.

સંગીત…

સાથ તુ ના હો મેરે સાથ, ગુઝરે ના રાત ને, દીવાને કે રોજના કે, બહાને હો ગયે.

સંગીત…

તેરે જિસ્મ કે હર ઇંચ પે, મેરી હર નજર ફિદા હૈ, થી તાલાબ મુઝે એક જામ કી, મિલા પૂરા મૈકડા હૈ.

તેરે પ્યાર મેં, તેરે પ્યાર મેં, દિલ ચાહતા હૈ બસ ભીગે.

તેરે પ્યાર મેં, તેરે પ્યાર મેં, દુઆ માંગતા હૈ બસ.

ભીગે ભીગે ભીગે, ભીગે ભીગે ભીગે, ભીગે ભીગે ભીગે.

સંગીત…

તુ તબહી મેરી, ચૈન ભી મેરા તુ હી રે, તુ દાવા દિલ કી, મર્ઝ ભી દિલ કા તુ હી રે.

ચલ ભીગે ભીગે, ભીગે ભીગે ઇતના, ભીગે ભીગે કભી નહીં જીતના, ભીગે ભીગે, ભીગે ભીગે ઉત્ના રે.

તેરે પ્યાર મેં, તેરે પ્યાર મેં, દિલ ચાહતા હૈ બસ ભીગે.

તેરે પ્યાર મેં તેરે પ્યાર મેં દુઆ માંગતા હૈ બસ

ભીગે ભીગે ભીગે, ભીગે ભીગે ભીગે, ભીગે ભીગે ભીગે ભીગે ભીગે ભીગે.

************************************************************************************************************* Tere Pyaar Mein Tere Pyaar Mein Dil Chahta Hai Bas Bheege

Tere Pyaar Mein Tere Pyaar Mein Dua maangta hai bas Bheege bheege bheege

Music…

Yaar Nashe Mein Tere Yaar Pada Jo Ik Baar Zamane Ke Nashe Sabhi Purane Ho Gaye

Music…

Sath Tu Na Ho Mere Sath To Guzre Na Raat Deewane Ke Rozana Ke Bahane Ho Gaye

Music…

Tere Jism Ke Har Inch Pe Meri Har Najar Fida Hai Thi Talab Mujhe Ik Jam Ki Mila Poora Maikda Hai

Tere Pyaar Mein Tere Pyaar Mein Dil Chahta Hai Bas Bheege

Tere Pyaar Mein Tere Pyaar Mein Dua Mangta Hai Bas

Bheege Bheege Bheege Bheege Bheege Bheege Bheege Bheege Bheege

Music…

Tu Tabahi Meri Chain Bhi Mera Tu hi Re Tu Dawa Dil Ki Marz Bhi Dil Ka Tu hi Re

Chal Bheege Bheege Bheege Bheege Itna Bheege Bheege Kabhi Nahin Jitna Bheege Bheege Bheege Bheege Utna Re

Tere Pyaar Mein Tere Pyaar Mein Dil Chahta Hai Bas Bheege

Tere Pyaar Mein Tere Pyaar Mein Dua Mangta Hai Bas

Bheege Bheege Bheege Bheege Bheege Bheege Bheege Bheege Bheege Bheege Bheege Bheege

g clip-path="url(#clip0_868_265)">