AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty Viral Video : ધ્વજ ફરકાવતી વખતે શિલ્પા શેટ્ટીએ કરી એક ભૂલ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Shilpa Shetty : શિલ્પા શેટ્ટી અને તેના પરિવારના સભ્યો સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવતી વખતે જૂતા પહેરવા બદલ ખરાબ રીતે ટ્રોલ થયા હતા. અભિનેત્રીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો.

Shilpa Shetty Viral Video : ધ્વજ ફરકાવતી વખતે શિલ્પા શેટ્ટીએ કરી એક ભૂલ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Shilpa Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 3:48 PM

ટીવી સેલેબ્સથી લઈને બોલિવૂડ સ્ટાર્સે ખાસ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. આ ખાસ દિવસે તમામ ટીવી સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેના પરિવારના સભ્યો સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

આ પણ વાંચો : પૂણેમાં સ્વતંત્રતા દિવસે તિરંગાનું અપમાન કરવા બદલ સિંગર વિરુદ્ધ થઈ FIR, જુઓ Viral Video

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર

લોકોએ શિલ્પા શેટ્ટીને ધ્વજ ફરકાવતી વખતે જૂતા પહેરવા બદલ ટ્રોલ કરી

તેણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધ્વજ ફરકાવવાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ દરમિયાન ધ્વજ ફરકાવતી વખતે જૂતા પહેરવા બદલ લોકોએ ખરાબ રીતે અભિનેત્રીને ટ્રોલ કરી. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યાના કલાકો પછી, શિલ્પાએ ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો.

જુઓ પોસ્ટ………..

(Credit Source : shilpa shetty kundra)

આ પોસ્ટ જોઈને લોકોએ કહ્યું કે, “જૂતા ઉતાર્યા પછી ધ્વજ લહેરાવવો સારું હોત”. શિલ્પા ટ્રોલ્સને નજરઅંદાજ કરવાના મૂડમાં ન હતી અને તેથી જ તેણે ટ્રોલ કરનારાઓને જવાબ આપતા કહ્યું- મારા દેશ અને ધ્વજ માટે આદર મારા હૃદયમાંથી આવે છે અને તમને પ્રશ્નો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.

અભિનેત્રીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો

આ વીડિયોમાં શિલ્પા પતિ રાજ કુન્દ્રા, તેની માતા અને પુત્ર વિયાન રાજ કુન્દ્રા સાથે ધ્વજ ફરકાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં પરિવારના તમામ સભ્યો રાષ્ટ્રગીત ગાતા પણ જોવા મળે છે. આ સાથે શાહરૂખ ખાન, કેટરિના કૈફ, વિક્કી કૌશલ, અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ધ્રુવ સરજાની આગામી ફિલ્મ KD: The Devil માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા શિલ્પા 18 વર્ષ બાદ કન્નડ સિનેમામાં પરત ફરશે. તેની પાસે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે રોહિત શેટ્ટીનો ઓટીટી શો ઈન્ડિયન પોલીસ ફોર્સ પણ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">