AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રમઝાન મહિનો ચાલુ પણ શાહરૂખ ખાનની દીકરીએ શું કર્યું? ફેન્સ થયા ગુસ્સે, ફોટોશૂટ થયુ વાયરલ

'મને તમારી પાસેથી આ અપેક્ષા નહોતી, રમઝાનમાં...', કિંગ ખાનની દીકરીએ શું કર્યું, જેનાથી ફેન્સ ગુસ્સે થયા છે. સુહાનાનું આ ફોટોશુટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. હાલમાં સુહાનાની પોસ્ટની ચર્ચા છે. ફેન્સે પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

રમઝાન મહિનો ચાલુ પણ શાહરૂખ ખાનની દીકરીએ શું કર્યું? ફેન્સ થયા ગુસ્સે, ફોટોશૂટ થયુ વાયરલ
Suhana Khan did photoshoot in bathtub
| Updated on: Mar 18, 2024 | 3:00 PM
Share

અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી અને અભિનેત્રી સુહાના ખાન તાજેતરમાં જ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ દ્વારા ફેન્સને મળી હતી. સુહાનાએ અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કર્યું છે. હવે સુહાના પણ તેના પિતા સાથે સ્ક્રીન શેર કરશે. પરંતુ હાલમાં સુહાના કેટલાક ફોટો અને વીડિયોના કારણે ચર્ચામાં છે. સુહાનાનો વીડિયો જોઈને નેટીઝન્સે તેના પર નિશાન સાધ્યું છે.

પોસ્ટ પર થયો કોમેન્ટનો વરસાદ

હાલમાં સુહાના તુફાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સુહાના બાથટબમાં બેસીને પોઝ આપતી જોવા મળે છે. સુહાનાના ફોટા અને વીડિયો જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. આ પોસ્ટ પર કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.

ચર્ચામાં છે પોસ્ટ

સુહાનાની પોસ્ટ પર કોમ્ન્ટ્સ કરતાં, એક નેટીઝને કહ્યું, ‘સુંદર…’, બીજા નેટીઝને કહ્યું, ‘અદ્ભુત સુંદરતા…’ ઘણા લોકોએ કિંગ ખાનની લાડલીના વખાણ કર્યા છે. પરંતુ કેટલાકે સુહાના પર નિશાન સાધ્યું છે. એક નેટીઝને કહ્યું, ‘રમઝાન છે, થોડુંક શરમાવ..’, વિરોધ કરતાં બીજા નેટીઝને કહ્યું, ‘મેં ક્યારેય તમારી પાસેથી આની અપેક્ષા નહોતી રાખી…’ હાલમાં, સુહાનાની પોસ્ટ ટોક ઓફ ધ ટાઉન છે.

સુહાના હાલમાં પોતાની પોસ્ટને કારણે લાઈમલાઈટમાં છે. સુહાના સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેણીની મોટી ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસ હંમેશા પોતાના ફેન્સ સાથે સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. એક્ટ્રેસની દરેક પોસ્ટ પર ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ પણ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Tira (@tirabeauty)

(Credit Source : Tira)

બોલિવુડ એક્ટર શાહરૂખ ખાન પણ લાડલીની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ કરે છે. એટલું જ નહીં કિંગ ખાન કોઈપણ ઈન્ટરવ્યુમાં ફેન્સને પરિવાર વિશે ઘણી વાતો કહે છે. અભિનેતાની પત્ની ગૌરી ખાન પણ બાળકો વિશે ઘણી વાતો કરતી જોવા મળે છે.

સુહાનાની થઈ રહી છે ચર્ચા

શાહરૂખ ખાન-ગૌરી ખાનને બે પુત્ર અને એક પુત્રી છે. શાહરૂખ બોલિવૂડનો પ્રખ્યાત અને લોકપ્રિય એક્ટર હોવાથી ફેન્સ તેમના અને તેમના અંગત જીવન વિશે ઘણી બાબતો જાણવા ઉત્સુક રહે છે. હાલમાં દરેક જગ્યાએ માત્ર કિંગ ખાનની પુત્રી સુહાના ખાનની જ ચર્ચા થઈ રહી છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">