AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરૂખ ખાન બનાવશે વિદ્યા બાલનની સુપરહિટ ફિલ્મ “કહાની”ની પ્રિક્વલ

બોલિવુડના કિંગખાન વિદ્યા બાલનની સ્ટારર ફિલ્મ “કહાની”ની પ્રિક્વલ બનાવશે. વર્ષ 2012માં રીલીઝ થયેલી ફિલ્મ “કહાની”ની પ્રિક્વલમાં અભિષેક બચ્ચન નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે. આ વાત પર પુષ્ટિ પણ થઇ ગઇ છે. ફિલ્મને લઇ ખાસ વાત છેકે, આ ફિલ્મને શાહરૂખ ખાનના પ્રોડશન હાઉસ રેડ ચિલિઝ એન્ટરટેઇનમેન્ટમાં બનાવવામાં આવશે. શાહરૂખ ખાને આ ફિલ્મનું એલાન કરી જણાવ્યું […]

શાહરૂખ ખાન બનાવશે વિદ્યા બાલનની સુપરહિટ ફિલ્મ કહાનીની પ્રિક્વલ
Bhumi Gor
| Edited By: | Updated on: Nov 25, 2019 | 2:07 PM
Share

બોલિવુડના કિંગખાન વિદ્યા બાલનની સ્ટારર ફિલ્મ “કહાની”ની પ્રિક્વલ બનાવશે. વર્ષ 2012માં રીલીઝ થયેલી ફિલ્મ “કહાની”ની પ્રિક્વલમાં અભિષેક બચ્ચન નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે. આ વાત પર પુષ્ટિ પણ થઇ ગઇ છે. ફિલ્મને લઇ ખાસ વાત છેકે, આ ફિલ્મને શાહરૂખ ખાનના પ્રોડશન હાઉસ રેડ ચિલિઝ એન્ટરટેઇનમેન્ટમાં બનાવવામાં આવશે. શાહરૂખ ખાને આ ફિલ્મનું એલાન કરી જણાવ્યું છેકે આ ફિલ્મમાં લીડ રોલની ભૂમિકા અભિષેક બચ્ચન નિભાવશે. જો કે હજુ સુધી ફિલ્મનું નામ ફાઇનલ કરવામાં નથી આવ્યું. આ ફિલ્મને અત્યારે “બૉબ બિસ્વાસ” નામ આપવામાં આવ્યું છે. ફિલ્મને દિગ્ગજ નિર્દેશક સુજોય ઘોષની પુત્રી દિયા ઘોષ ડાયરેકટ કરશે. આ ફિલ્મ વર્ષ 2020માં બોકસ ઓફિસ પર આવશે.

આ ફિલ્મમાં વિદ્યા બાલનની એન્ટ્રી છે કે નહીં તે હજુ કન્ફોર્મ નથી. પણ જો વિદ્યા આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં સામેલ થશે તો આ ફિલ્મની સૌથી મોટી વાત હશે. વિદ્યા બાલન અને અભિષેક બચ્ચને આ પહેલા સુપરહિટ ફિલ્મ “પા”માં સાથે કામ કર્યું છે. વિદ્યા બાલનની ફિલ્મ “કહાની”ને સુજૉય ઘોષે જ ડાયરેકટ કરી હતી.

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">