AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zara Hatke Zara Bachke: સારા અલી ખાને જણાવ્યા છૂટાછેડાના ફાયદા, જુઓ Video

Zara Hatke Zara Bachke Trailer Launch:સારા અલી ખાન (Sara Ali Khan) અને વિકી કૌશલ પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Zara Hatke Zara Bachke: સારા અલી ખાને જણાવ્યા છૂટાછેડાના ફાયદા, જુઓ Video
Sara Ali Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 6:01 PM
Share

Sara Ali Khan On Divorce: સારા અલી ખાન (Sara Ali Khan) અને વિકી કૌશલની અપકમિંગ ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લોન્ચ માટે મુંબઈમાં એક ઈવેન્ટ રાખવામાં આવી હતી, જેમાં સારા અને વિકી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને સ્ટાર્સે ડિવોર્સના ફાયદા વિશે જણાવ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઝરા હટકે ઝરા બચકે સારા અલી ખાન અને વિકી કૌશલ એક નાના શહેરના એક એવા કપલનો રોલ કરે છે, જેઓ પહેલા પ્રેમમાં પડે છે, પછી લગ્ન કરે છે અને પછી ઝઘડો થાય છે. મામલો છૂટાછેડા સુધી પહોંચે છે. એટલા માટે ટ્રેલર લોન્ચ દરમિયાન બંનેને છૂટાછેડાના ફાયદા વિશે પૂછવામાં આવ્યું હતું.

સારાએ જણાવ્યા છૂટાછેડાના ફાયદા

ઈવેન્ટ દરમિયાન સારા અલી ખાન યલો કલરની સાડીમાં જોવા મળી હતી. છૂટાછેડાના ફાયદાના સવાલ પર તેણે કહ્યું કે છૂટાછેડાનો ફાયદો એ છે કે તમે ફરીથી લગ્ન કરી શકો છો. પછી તેણી કહે છે રાઉન્ડ 2. આના પર એન્કર કહે છે રાઉન્ડ ત્રણ રાઉન્ડ ચાર. તેના જવાબમાં સારા કહે છે રાઉન્ડ 12 અને બધા હસવા લાગે છે.

વિકી કૌશલે આપ્યો આ જવાબ

છૂટાછેડાના ફાયદાના સવાલ પર વિકી કૌશલે કહ્યું, “છૂટાછેડાના ફાયદા? જુઓ દોસ્ત, આ આપવીતી નથી… એકલા થઈ જવાય છે, કદાચ એમાં પણ થોડી ખુશી છે. આ જવાબ સાંભળીને ત્યાંના લોકો પણ હસી પડે છે. તમને જણાવી દઈએ કે રિયલ લાઈફમાં વિકી કૌશલે કેટરીના કૈફ સાથે લગ્ન કર્યા છે અને બંને ખૂબ જ ખુશ છે, જ્યારે સારા અલી ખાને હજી લગ્ન કર્યા નથી.

આ પણ વાંચો : કપિલ શર્માએ પુત્રી અનાયરા સાથે અને ભારતી સિંહે પુત્ર ગોલા અને મિત્ર કૃષ્ણા સાથે કર્યું રેમ્પ વોક, જુઓ Viral Video

ઝરા હટકે ઝરા બચકે ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉટેકર દ્વારા કરવામાં આવ્યું છે. દિનેશ વિજાન અને જ્યોતિ દેશપાંડે આ ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મમાં સંગીત સચિન જીગરે આપ્યું છે. આ ફિલ્મ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">