AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 સાઇટ બ્લોક હોવા છતાં ‘બ્રહ્માસ્ત્ર’ લીક, ટેલિગ્રામ પર પણ અપલોડ થઈ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર લાખો પ્રયત્નો પછી પણ લીક થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે ફિલ્મને ખોટથી બચાવવા માટે 18 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

18 સાઇટ બ્લોક હોવા છતાં 'બ્રહ્માસ્ત્ર' લીક, ટેલિગ્રામ પર પણ અપલોડ થઈ
બ્રહ્માસ્ત્રનો ડંકો આખી દુનિયામાં વાગ્યો,4 દિવસમાં અધધ કમાણી કરીImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 5:12 PM
Share

Brahmastra :રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સૌથી ચર્ચિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) સિનેમાઘરોમાં આવી ચૂકી છે. ટ્વિટર પર બાયકોટ બ્રહ્માસ્ત્ર અને લોકોની અલોચનાઓ મળ્યા બાદ પ ણફિલ્મ બોક્સ ઓફિસ (Box Office) પર સારું પ્રદર્શન કરી રહી છે પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ વિવાદોમાં આવી રહી છે. હવે રિલીઝ બાદ બ્રહ્માસ્ત્રના મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, સારું પરફોર્મન્સ આપી રહી છે. આ ફિલ્મ હવે એક મુસીબતમાં ફસાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, રિલીઝ થતા જ ફિલ્મ લીક થઈ છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, આ ફિલ્મ લીક કઈ રીતે થઈ.

અંદાજે 18 વેબસાઈટ્સને પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે બ્રહ્માસ્ત્ર ગેરકાયદેસર સ્ટ્રીમિંગની લઈ અંદાજે 18 વેબસાઈટ્સને પ્રતિબંધ કરી દીધો છે. હાઈકોર્ટે ફિલ્મને જોવા માટે અને અપલોડ કરવા, હોસ્ટિંગ, રી-ટેલિકાસ્ટિંગ અને તેના પ્રદર્શન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ હોવા છતાં, ફિલ્મ લીક થઈ અને નિર્માતાઓને ખરાબ ફટકો આપ્યો.

અહેવાલો અનુસાર બ્રહ્માસ્ત્ર એચડી ક્વોલિટીમાં લીક થઈ છે. હવે લીક થયા બાદ ફિલ્મ એક નહિ પરંતુ અનેક વેબસાઈટ પર છે. ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે કે, આની અસર ફિલ્મના બોક્સ ઓફિસ ક્લેક્શન પર જોવા મળી શકે છે.

ફાઇલની સાઈઝ શું છે?

હવે તેની ક્વોલિટી વિશે વાત કરો તો તેની એક્સેસ ચેનલ દ્વારા મળી રહી છે. જેમાં બે પ્રકારની ફાઇલો ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એક મૂવી ક્વોલિટીની ફાઇલ સાઈઝ 1.2 GB છે, જ્યારે બીજી ફાઇલની સાઈઝ 556 MB છે. જો કે આ ફિલ્મ કોણે લીક કરી અને ક્યાંથી તેનો ખુલાસો થયો નથી. પરંતુ, આ ફિલ્મ લીક થઈ રહી છે અને ઘણી જુદી જુદી અને ગેરકાયદેસર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે.

બ્રહ્માસ્ત્ર – અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર લાંબી રાહ જોયા બાદ આખરે થિયેટરોમાં રિલીઝ થઈ છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મ લાંબા સમયથી રિલીઝ થવાની રાહ જોવાય રહી હતી. ફેન્સમાં આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા હતી. પરંતુ રિલીઝ થયા બાદ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ માટે મેકર્સે મોટા બજેટનો ઉપયોગ કર્યો છે. 410 કરોડના બજેટ સાથે બનેલી આ દેશની ત્રીજી મોંઘી અને બોલિવૂડની પહેલી ફિલ્મ છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">