Hit The First Case Trailer Out: રાજકુમાર-સાન્યાની ‘હિટ-ધ ફર્સ્ટ કેસ’નું ટ્રેલર રિલીઝ, થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર

|

Jun 24, 2022 | 2:24 PM

ફિલ્મનું ટ્રેલર થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર છે, જે તમને ફિલ્મ જોવામાં રોમાંચ મચાવશે, આ ફિલ્મની ખાસ વાત એ છે કે રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા વચ્ચેની કેમેસ્ટ્રી છે, બંન્ને ફિલ્મોમાં રોમાન્સ કરતા જોવા મળશે.

Hit The First Case Trailer Out: રાજકુમાર-સાન્યાની હિટ-ધ ફર્સ્ટ કેસનું ટ્રેલર રિલીઝ, થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર
ફિલ્મ Hit-The First Caseનું ટ્રેલર થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર
Image Credit source: Youtube

Follow us on

Rajkummar Rao Hit-The First Case Trailer: હિટ-ધ ફર્સ્ટ કેસનું ટ્રેલર આજે એટલે કે, 23 જૂને રિલીઝ થયું છે, જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે, ત્યારથી જ રાજકુમારના ચાહકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે, ફિલ્મમાં રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા પ્રથમ વખત સ્કીન શેયર કરી રહ્યા છે, જ્યારે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થઈ રહ્યું છે, ત્યારથી રાજકુમાર (Rajkummar Rao)નો ફર્સ્ટ લુક દર્શકોનો ઉત્સાહ વધાવી રહ્યા છે, જ્યારે હવે ફિલ્મ (Hit-The First Case)નું ટ્રેલર આજે રિલીઝ થયું છે, તે એ કહેવુ ખોટુ નથી ફિલ્મ દર્શકોનું ખુબ મનોરંજન કરનારી છે.

ફિલ્મનું ટ્રેલર જોઈને દર્શકોમાં આ ફિલ્મને જોવાનો ઉત્સાહ વધી ગયો છે, રાજકુમાર અને સાન્યા આ ફિલ્મમાં તેમના અનોખા રુપથી ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે, નિર્દેશક શૈલેશ કોલાનું દ્વારા નિર્દેશક કોલાનું દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 15 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અહીં જૂઓ રાજકુમાર રાવની Hit-The First Caseનું ટ્રેલર

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

ફિલ્મનું ટ્રેલર શાનદાર છે

હાલમાં ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો શરુઆતમાં એક છોકરીને કિડનેપ કરવામાં આવે છે, ત્યારબાદ તે ગાયબ થઈ જાય છે, રાજકુમાર ફિલ્મમાં એક પોલીસ વિક્રમની ભૂમિકામાં છે, જે આ છોકરીને મિસિંગ કેસના કેસ યોગ્ય ન્યાય આપવા જોડાયેલ છે, આ ગુંચવળો વચ્ચે તે એક ટ્રોમામાંથી પસાર થાય છે, ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, રાજકુમાર રાવની ગર્લફેન્ડનું પાત્ર નિભાવી રહી છે.

ફિલ્મનું ટ્રેલર થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર છે, જે તમને ફિલ્મ જોવામાં રોમાંચ મચાવશે, આ ફિલ્મની ખાસ વાત એ છે કે રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા વચ્ચેની કેમેસ્ટ્રી છે, બંન્ને ફિલ્મોમાં રોમાન્સ કરતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ તેલુગુ હિટ ધ ફર્સ્ટ કેસનું હિન્દી રિમેક છે. તેલુગુમાં પણ આ ફિલ્મનું આ જ નામ હતુ, આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી, હવે હિન્દી રિમેકને લઈ મેકર્સને ખુબ ઉત્સાહ છે કે તેલુગુ વર્ઝનની જેમ હિન્દીમાં પણ આ ફિલ્મ દર્શકોને ખુશ કરે.

Published On - 4:30 pm, Thu, 23 June 22

Next Article