AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jee Le Zaraa: ‘જી લે ઝરા’માંથી બહાર થઈ પ્રિયંકા ચોપરા? આલિયા-કેટરિના સાથે કામ કરશે આ એક્ટ્રેસ

Jee Le Zaraa: બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં તેના અપકમિંગ પ્રોજેક્ટ્સ પર સતત કામ કરી રહી છે. આ દરમિયાન તેની અપકમિંગ ફિલ્મ 'જી લે ઝરા'ને લઈને નવી જાણકારી સામે આવી છે.

Jee Le Zaraa: 'જી લે ઝરા'માંથી બહાર થઈ પ્રિયંકા ચોપરા? આલિયા-કેટરિના સાથે કામ કરશે આ એક્ટ્રેસ
Jee Le ZaraaImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 8:33 AM
Share

Jee Le Zaraa: બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) પોતાના કામથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઓળખાણ મેળવી છે. પ્રિયંકાનું નામ આજે હોલીવુડ સ્ટાર્સની લિસ્ટમાં પણ સામેલ છે. પ્રિયંકા ચોપરાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાને ગ્લોબલ સ્ટાર બનાવી લીધી છે. દેશી ગર્લ પ્રિયંકાએ ઘણા હોલીવુડ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તેના ફેન્સ તેને હિન્દી ફિલ્મોમાં જોવા માટે આતુર છે.

‘જી લે ઝરા’માંથી બહાર થઈ પ્રિયંકા ચોપરા?

પ્રિયંકા ચોપરા હાલમાં હોલીવુડ ફિલ્મ હેડ્સ ઓફ સ્ટેટના શૂટિંગમાં બિઝી છે. તેની પાસે હિન્દી ફિલ્મ ‘જી લે જરા’ પણ હતી. જેને લઈને એવું માનવામાં આવતું હતું કે તે ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની સાથે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. આ ત્રણેય એક્ટ્રેસને એકસાથે જોવી એ ફેન્સ માટે કોઈ સરપ્રાઈઝથી ઓછું ન હતું. પરંતુ હવે ફેન્સને આ જોડી સાથે જોવા નહીં મળે.

‘જી લે ઝરા’માં નહી જોવા મળે પ્રિયંકા ચોપરા?

લેટેસ્ટ રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપરાએ હવે જી લે ઝરા ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. જે બાદ તેની જગ્યાએ બે નવી એક્ટ્રેસ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મળતી જાણકારી મુજબ પ્રિયંકા ચોપરા પાસે હોલીવુડમાં ઘણું કામ છે અને તેની કમિટમેન્ટ્સને કારણે તે શૂટિંગ માટે સમય કાઢી શકતી નથી. એવું માનવામાં આવે છે કે ફરહાને તેને 2024માં ‘જી લે ઝરા’નું શૂટિંગ શરૂ કરવા વિશે સવાલ પૂછ્યો હતો. પરંતુ પ્રિયંકા ચોપરા કોઈપણ સમય આપી શકતી નથી.

આ પણ વાંચો: અનન્યા પાંડે એરપોર્ટ પર મોબાઈલ ફોનથી ફેસ છુપાવતી જોવા મળી, લોકોએ લગાવી અનેક અટકળો, જુઓ Video

રિપોર્ટ્સ મુજબ હવે પ્રિયંકા ચોપરાને બદલે મેકર્સ અનુષ્કા શર્મા અને કિયારા અડવાણીના નામ ફાઈનલ કરવા માટે વિચાર કરી રહ્યા છે. પરંતુ યુઝર્સ કિયારાને બદલે દીપિકા પાદુકોણનું નામ લઈ રહ્યા છે. ફરહાન પણ આ ફિલ્મને લઈને મોડું કરવા માંગતો નથી. પરંતુ પ્રિયંકા ચોપરાની બહાર નીકળવાના સમાચારને લઈને હજુ સુધી મેકર્સ કે એક્ટ્રેસ તરફથી કોઈ જાણકારી સામે આવી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">