AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phir Aur Kya Chahiye: ઝરા હટકે ઝરા બચકેનું ‘ફિર ઔર ક્યા ચાહિયે’ સોંગના Lyrics, જુઓ Video

'જરા હટકે જરા બચકે' આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિકી કૌશલ અને સારા અલી ખાન સાથે જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી તેના બે સોંગ રિલીઝ થયા છે. જેમાંથી ફિર ઔર ક્યા ચાહિયે સોંગનો વીડિયો જુઓ અહી.

Phir Aur Kya Chahiye: ઝરા હટકે ઝરા બચકેનું 'ફિર ઔર ક્યા ચાહિયે' સોંગના Lyrics, જુઓ Video
Phir Aur Kya Chahiye song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 4:05 PM
Share

વિકી કૌશલ અને સારા અલી ખાનની લેટેસ્ટ ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું ફિર ઔર ક્યા ચાહિયે સોંગ જબરદસ્ત છે. આ સોંગ અરિજિત સિંઘે ગાયેલું હિન્દી ગીત છે અને આ ગીતમાં વિકી કૌશલ, સારા અલી સોંગના તાલે જૂમી રહ્યા છે. ફિર ઔર ક્યા ચાહિયે ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.

Phir Aur Kya Chahiye: 

બદલે તેરે માહી લાકે જો કોય સારી દુનિયા ભી દેદે અગર તો કિસે દુનિયા ચાહિયે

તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે

કિસી કી ના મદદ ના દુઆ ચાહિયે તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે

સુન હાનીયે જીંદ જાનીયે સૌ બાર જનમ લૂં તો ભી તુ હી હમદમ હર દફા ચાહિયે

તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે

તુ હી રે તુ હી રે તુ હી રે ની હીરીયે તુ હી રે તુ હી રે તુ હી રે ની હીરીયે

તુ મેરી મેં હૂં તેરા રાંઝા

હો જબ તક તેરી નીંદ ના ટુટે ઉગતા નહી હૈ સૂરજ મેરા જબ તક તેરી નીંદ ના ટુટે ઉગતા નહી હૈ સૂરજ મેરા

ખ્વાબ રહે કિસ કામ કે મેરે ખ્વાબ સે પ્યારા તુ સચ મેરા સુન હાનીયે જીંદ જાનીયે

ઝખ્મોં કો મેરે મરહમ કી જગહ બસ તેરા ચુઆ ચાહિયે

તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે

કિસી કી ના મદદ ના દુઆ ચાહિયે તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે

તુ હી રે તુ હી રે તુ હી રે ની હીરીયે તુ હી રે તુ હી રે તુ હી રે ની હીરીયે

તુ મેરી મેં હૂં તેરા રાંઝા

તુ હી રે તુ હી રે તુ હી રે ની હીરીયે તુ હી રે તુ હી રે તુ હી રે ની હીરીયે

તુ મેરી મેં હૂં તેરા રાંઝા

બદલે તેરે માહી લાકે જો કોય સારી દુનિયા ભી દેદે અગર તો કિસે દુનિયા ચાહિયે

કિસે દુનિયા ચાહિયે..

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">