AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan Poster: શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’નું પોસ્ટર થયું રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન'નું (Pathan Movie) નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. હાથમાં બંદૂક સાથે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ખૂબ જ અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.

Pathaan Poster: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન'નું પોસ્ટર થયું રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ
Pathaan Poster
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 5:26 PM
Share

બોલિવૂડનો કિંગ ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ પઠાનને લઈને સતત ચર્ચામાં છે. વર્ષ 2023માં શાહરૂખ ખાનની 3 ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં પઠાન, જવાન અને ડંકીનો સમાવેશ થાય છે. એટલે કે આવનારા વર્ષમાં કિંગ ખાન પોતાની એક્ટિંગથી ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ પઠાનનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરને 4 અલગ-અલગ ભાષાઓ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવ્યું છે. યશરાજ ફિલ્મ્સના સોશિયલ મીડિયા પર પોસ્ટર શેયર કરતા લખ્યું છે કે – કસકર થામ લીજિયે, આપકી રાઈડ ઉતાર-ચઢાવ સે ભરી હોનેવાલી હૈ. આ ફિલ્મને રિલીઝ થવામાં હજુ 55 દિવસનો સમય બાકી છે.

View this post on Instagram

A post shared by Yash Raj Films (@yrf)

ફિલ્મ પઠાનનું નવું પોસ્ટર થયું રિલીઝ

પઠાનનું નવું પોસ્ટર શેયર કરતી વખતે શાહરૂખ ખાને લખ્યું છે – પેટી બાંધ લી હૈ તો ચલે… પોસ્ટરમાં શાહરૂખ ખાને પોતાના હાથમાં બંદૂક પકડી છે. દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમના હાથમાં પણ બંદૂક છે. આ પોસ્ટર પર ફિલ્મની રિલીઝ ડેટ અને તમામ ભાષાઓમાં નામ લખેલું છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

જોરદાર છે ફિલ્મ પઠાનનું ટીઝર

આ પહેલા ફિલ્મ પઠાનનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં એવું કહેવામાં આવ્યું છે – શું જાણો છો તમે પઠાણ વિશે ? 3 વર્ષથી તેના કોઈ સમાચાર નથી, તે તેના લાસ્ટ મિશનમાં પકડાયો હતો. સાંભળ્યું તો બહુ છે કે તેને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યો… ખબર નથી કે પઠાન મરી ગયો છે કે જીવે છે? પઠાનનું આ ટીઝર ફેન્સને પસંદ આવી રહ્યું છે.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ફિલ્મ ‘પઠાન’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ સાથે જ તેમની સાથે જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય આવતા વર્ષે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ અને ‘ડંકી’ પણ રિલીઝ થઈ શકે છે. શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ પછી શાહરુખે ફિલ્મ ‘રોકેટ્રી’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘ટાઈગર 3’માં કેમિયો કર્યો હતો. હવે કિંગ ખાનની ફિલ્મ પઠાન માટે ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">