AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nysa Devgan Video : ઓપ્સ મૂવમેન્ટનો શિકાર બનતી બચી અજય દેવગનની દીકરી, યુઝર્સે કહ્યું – કુછ તો ગરબડ હૈ

Nysa Devgn : અજય દેવગન અને કાજોલની દીકરી નીસા દેવગનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીસા ઓપ્સ મોમેન્ટનો શિકારથી બચતી જોવા મળી રહી છે.

Nysa Devgan Video : ઓપ્સ મૂવમેન્ટનો શિકાર બનતી બચી અજય દેવગનની દીકરી, યુઝર્સે કહ્યું - કુછ તો ગરબડ હૈ
Nysa Devgan Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 11:10 AM
Share

Nysa Devgan Video : બોલિવૂડનું ફેમસ સ્ટાર કપલ અજય દેવગન અને કાજોલની દીકરી નીસા સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહેતી હોય છે. નીસા ભલે બોલિવૂડની કોઈ ફિલ્મનો ભાગ ન બની હોય, પરંતુ તેણે ગ્લેમરની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. અજયની પ્રિય પુત્રીનો ગ્લેમર લુક અને સ્ટાઈલ હંમેશા તેને બાકીના લોકોથી અલગ બનાવે છે.

આ પણ વાંચો : Nysa Devgn : આખરે અજય દેવગણની દિકરીએ તેના નામને લઈને કર્યો ખુલાસો, આપ્યો એવો જવાબ કે બધાની બોલતી થઈ બંધ, જુઓ Video

નીસા દેવગન ઘણીવાર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. વિકેન્ડ એટલે સ્ટાર કિડ્સ માટે પાર્ટીનો દિવસ. આવી સ્થિતિમાં રવિવારે સાંજે ફરી એકવાર નીસા તેના મિત્રો સાથે પાર્ટીમાં આવી હતી. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વખતે નીસાનો ગ્લેમરસ લુક નહોતો, પરંતુ કારમાંથી કૂદી પડતાં જ તેનું લપસી પડતું દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે.

જુઓ નીસા દેવગનનો વીડિયો

વાસ્તવમાં, નીસાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નીસા કારમાંથી નીચે કૂદી પડતાં જ તે નીચે પડવાથી બચતી જોવા મળે છે. જો કે, તે તરત જ પોતાની સંભાળ લે છે અને પડવાથી બચી જાય છે. આ દરમિયાન તેના ચહેરા પર એક રાહતભર્યું સ્મિત છે કે તે આટલા પાપારાઝીની સામે પડી નહી. પરંતુ આ વીડિયોમાં કંઈક બીજું પણ જોવા મળ્યું હતું. નીસાએ પોતાની કારનો દરવાજો ખોલતાં જ તેનો બોડીગાર્ડ તેની તરફ ગયો.

નીસા અવારનવાર કરે છે પાર્ટી

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, નીસાએ બોડીગાર્ડને ધક્કો માર્યો અને તેને પોતાને સંભાળી. બીજી તરફ કેટલાક યુઝર્સનું કહેવું છે કે બોડીગાર્ડની જાણ થતાં તે બાજુ આવી ગયો હતો. જો કે નીસા નર્વસ હસતી જોવા મળી હતી અને આગળ વધી હતી. તે જ સમયે, નીસાનો નજીકનો મિત્ર ઓરી પણ કારમાંથી નીચે ઉતરતો જોવા મળ્યો હતો. નીસા દરરોજ ઓરી સાથે પાર્ટી કરતી જોવા મળે છે. બંનેની મિત્રતા હાલમાં બોલિવૂડની શેરીઓમાં ચર્ચામાં છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">