AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રગ્સનું ડર્ટી કનેક્શનઃ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નાર્કોટિક્સ વિભાગને મળી વધુ એક સફળતા

સુશાંતસિંહ રાજપૂત મોતના મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને વધુ એક સફળતા મળી છે. શનિવાર સાંજે સુશાંતસિંહ રાજપૂતના સ્ટાફના દિપેશ સાવંતની ધરપકડ કરવામાં આવી છે. દિપેશનું નિવેદન એનડીપીએસ અધિનિયમની કલમ 67 હેઠળ નોંધવામાં આવ્યુ છે અને પૂરતા પુરાવાના આધારે તેને એનડીપીએસ એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે એસપ્નેડ કોર્ટમાં (કિલા કોર્ટ) રજૂ […]

ડ્રગ્સનું ડર્ટી કનેક્શનઃ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નાર્કોટિક્સ વિભાગને મળી વધુ એક સફળતા
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:12 PM
Share

સુશાંતસિંહ રાજપૂત મોતના મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને વધુ એક સફળતા મળી છે. શનિવાર સાંજે સુશાંતસિંહ રાજપૂતના સ્ટાફના દિપેશ સાવંતની ધરપકડ કરવામાં આવી છે. દિપેશનું નિવેદન એનડીપીએસ અધિનિયમની કલમ 67 હેઠળ નોંધવામાં આવ્યુ છે અને પૂરતા પુરાવાના આધારે તેને એનડીપીએસ એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે એસપ્નેડ કોર્ટમાં (કિલા કોર્ટ) રજૂ કરવામાં આવશે.

sushant-singh-rajput-suicide-case-family-filed-fir-against-rhea-chakraborty

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડ્રગ્સનું ડર્ટી કનેક્શન

દિપેશ સાવંત સુશાંતસિંહ રાજપૂતના ઘરની સંભાળ (house help) રાખનાર હતા. સુશાંત જે ડૂપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્યાં નીચલા માળના રૂમમાં દિપેશ સાવંત, સિદ્ધાર્થ પિઠાણી, કેશવ અને નીરજ પણ સાથે રહેતા હતા. 14 જૂન રોજ જ્યારે સુશાંતનું મોત થયું. ત્યારે આ તમામ લોકો ત્યાં ઘરમાં હાજર હતા. નાર્કોટિક્સ વિભાગની ચાલુ તપાસમાં અત્યાર સુધીમાં 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ (શૌવિક, સેમ્યુઅલ મીરાંડા અને ઝૈદ) એનસીબી રિમાન્ડ પર છે. હવે આ તમામને સામ-સામે બેસાડીને આ કેસના તમામ તાર જેડવાનો પ્રયાસ હાથ ધરાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડેપ્યુટી ડાયરેક્ટર કેપીએસ મલ્હોત્રાના જણાવ્યા પ્રમાણે દીપેશ સાવંતની ધરપકડ ડ્રગ્સની ખરીદી અને હેન્ડલિંગની  ભૂમિકા માટે કરવામાં આવી છે. નિવેદનો અને ડિજિટલ પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને આવતીકાલે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ધરપકડ કરાયેલા લોકોની ક્રોસ-તપાસ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">